Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य ४. उ. २
=दुष्टं दृष्टं न तु सम्यग् दृष्टमित्यर्थः । एवं यावत् “ दुष्पतिलेखितं च वः" इति स्वयमूहनीयम् । पुनरपि त एवार्याः प्रागुक्तश्रमणादिवचनं हिंसादिपवर्तकतया सदोषमिति बोधयितुं यदवादिषुस्तदाह- यत् खलु यूयमेवम्' इत्यादि । एवं वक्ष्यमाणप्रकारेण यूयं यद्वचनमाख्याथ, एवं यद् भाषध्वे, एवं यत् प्रज्ञापयथ, एवं यत् प्ररूपयथ-सर्व प्राणाः ४ हन्तव्याः ५ इत्यादि, यावत्नास्त्यत्र दोष इति, तदेतत् सर्वमनार्यवचनं हिंसादिप्रवर्तकतया पापानुबन्धि वचनं युष्मदाचार्याणां वेत्यर्थः ।। सू० ९॥ सुना है, जो माना है, और जो जाना है एवं प्रत्येक दिशामें जिसकी प्रत्यक्षादि प्रमाणों के द्वारा अच्छीतरह से छानबीन की है; वह सर्वथा सदोष है-वह आपका व आपके आचार्यों का देखना,सुनना, मानना, एवं जानना और पर्यालोचना करना दोषोंसे रिक्त नहीं है, अतः आपने व आपके आचार्यों ने जो देखा है वह सुन्दर निर्दोष नहीं देखा, जो सुना है वह निर्दोष नहीं सुना, जो माना है वह निषि नहीं माना, जो जाना है वह निर्दोष नहीं जाना, एवं जो प्रत्यक्षादि प्रमाणों द्वारा प्रत्येक दिशामें पर्यालोचना की है वह भी निर्दोष नहीं की। यह सब उनका व आपका नाममात्रका ही देखना सुनना वगैरह हुआ है, कारण कि यह आपका पूर्वोक्त कथन जीवों की हिंसादिक पापों में प्रवृत्ति की जागृति करानेवाला है, अतः 'समस्त प्राणी, समस्त जीव, समस्त भूत
और समस्त सत्त्व मारने योग्य हैं, मारने की आज्ञा देनेयोग्य हैं, मारने के लिए ग्रहण करने योग्य हैं, परितापित करनेयोग्य हैं और विष-शજાણ્યું છે તેમજ પ્રત્યેક દિશામાં જેની પ્રત્યક્ષાદિ પ્રમાણે દ્વારા સારી રીતે શોધ કરી છે તે સર્વથા સદેષ છે. તે તમારૂં તેમજ તમારા આચાર્યોનું દેખવું, સાંભળવું, માનવું, તેમજ જાણવું અને પર્યાચના કરવી તે દોષોથી મુક્ત નથી, માટે તમેએ તેમજ તમારા આચાર્યોએ જે દેખ્યું છે તે સુંદર-નિર્દોષ નથી દેખ્યું, જે સાંભળ્યું છે નિર્દોષ નથી સાંભળ્યું, જે માન્યું તે નિર્દોષ નથી માન્યું, તેમજ જે જાયું છે તે નિર્દોષ નથી જાણ્યું, અને જે પ્રત્યક્ષાદિપ્રમાણે દ્વારા પ્રત્યેક દિશામાં પર્યાલચના કરી છે તે પણ નિર્દોષ નથી કરી, આ બધું તેઓનું તેમજ તમારૂં નામમાત્રનું દેખવું સાંભળવું વિગેરે થયું છે, કારણ કે તમારું પૂર્વોક્ત કથન જેની હિંસાદિક પાપમાં પ્રવૃત્તિ જાગ્રત કરવાવાળું છે, માટે “સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય છે, મારવાની
શ્રી આચારાંગ સૂત્ર : ૨