Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६३४
आचारागसूत्रे एवं केवलिनो दण्डिशाक्यादीनां वादे हिंसादिदोषसद्भावाद्धर्मविरोध प्रदर्य स्वमतं प्रतिबोधयितुं वदन्ति-'वयं पुण' इत्यादि। __मूलम्-वयं पुण एवमाइक्खामो, एवं भासामो, एवं पन्नवेमो, एवं परूवेमो-सवे पाणा, सवे भूया, सवे जीवा, सवे सत्ता ण हतवा, ण अजावेयवा,ण परिघेतवा,ण परियावेयवा, ण उद्दवेयवा। एत्थवि जाणह, णत्थित्थ दोसो।आरियवयणमेयं।सू० १०॥ स्त्रादिकों के द्वारा वध करने योग्य हैं, इसमें कोई दोष नहीं है।' यह जो आपका कथन है, आपका भाषण है, आपकी प्रज्ञापना है, आपकी प्ररूपणा है, तथा इसे जो आपने निर्दोष प्रकट किया है; वे सब अनार्यों के ही वचन है और सदोष हैं, कारण कि आपके व आपके आचार्यों के इन वचनों में प्रवृत्ति करनेवाला प्राणी केवल पापका ही उपाजैन करनेवाला होता है, धर्मका नहीं, अतः अनार्यवचन होने से ये त्याज्य ही हैं । इस पूर्वोक्त कथन का तात्पर्य यही है कि यह सब कथन धर्मविरुद्ध होनेसे जीवों में असदाचार की प्रवृत्ति का कारण होने से सदोष एवं पापानुबन्ध का हेतु है, अतः अनार्य वचन होने से यह सर्वथा निन्दनीय एवं गर्हणीय है ॥ सू० ९॥
केवली भगवान इस प्रकार दण्डी शाक्यादिकों के कथन में हिंसादिक दोषों का सद्भाव होनेसे धर्मविरुद्धता प्रदर्शित कर अपना सिद्धान्त प्रकट करने के लिये कहते हैं-'वयं पुण' इत्यादि । આજ્ઞા દેવા ગ્ય છે, મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે. પરિતાપિત કરવા યોગ્ય છે, અને વિષશસ્ત્રાદિક દ્વારા વધ કરવા યોગ્ય છે, આમાં કાંઈ પણ દેષ નથી.” આ પ્રકારે જે તમારૂં કથન છે, તમારું ભાષણ છે, તમારી પ્રજ્ઞાપના છે, તમારી પ્રરૂપણ છે, તથા એને જે તમોએ નિર્દોષ પ્રગટ કરેલ છે તે બધા અનાર્યોના જ વચને છે અને સદોષ છે, કારણ કે તમારા તેમજ તમારા આચા
ના આ વચનોમાં પ્રવૃત્તિ કરવાવાળાં પ્રાણ કેવળ પાપના જ ઉપાર્જન કરવાવાળા બને છે, ધર્મના નહીં, માટે અનાર્યવચન હોવાથી તે તજવા યોગ્ય છે. આ પૂર્વોક્ત કથનનું તાત્પર્ય એ છે કે આ બધા કથન ધર્મ–વિરૂદ્ધ હોવાથી અને અસદાચારની પ્રવૃત્તિનું કારણ હેવાથી સદોષ અને પાપાનુબંધને હેતુ છે, માટે અનાર્યવચન હોવાથી તે સર્વથા નિન્દનીય તેમજ ગર્હણીય છે. સૂ૦ લા
કેવળી ભગવાન આ પ્રકારે દંડી શાયાદિકોના કથનમાં હિંસાદિક દોનો સભાવ હોવાથી ધર્મ–વિરૂદ્ધતા પ્રદર્શિત કરી પિતાને સિદ્ધાંત પ્રગટ કરવાને भाटे ४ छेवयं पुण' त्यादि
શ્રી આચારાંગ સૂત્ર : ૨