Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
% 3D
६१८
- आचारागसूत्रे ज्ञानीका दिया गया धार्मिक उपदेश इस पद्धति का होता है जो पूर्वोक्तविशेषणविशिष्ट मानवों में अपने कर्तव्य मार्गकी अवश्य २ जागृति करता हुआ उन्हें धर्मकी भावनासे भावित कर देता है। यदि कोई किसी कारण से आतुर-पीडित या प्रमत्त-प्रमाददशावाला भी हो तो भी वह उस उपदेशद्वारा प्रतिबोधित हो जाता है। यही "अट्टावि संता अदुवा पमत्ता" इस पद से स्पष्ट किया गया है। किसी कारणवशजो आर्तध्यानमें लवलीन हैं, अथवा रागद्वेष आदि कारणों से या वैषयिक किसी भी संबंध से जो प्रमत्त हो रहे है, ऐसे मानव भी ज्ञानी के दिव्य उपदेश से धार्मिक लाभसे संपन्न हुए हैं । जैसे-आत चिलातिपुत्र वगैरह
और प्रमत्त शालिभद्रादिकोंने धर्मका लाभ ज्ञानीके उपदेशसे लिया है। __ इस सूत्रमें " मनुष्यों के लिये ज्ञानी धर्मका उपदेश देते हैं" यह जो प्रकट किया गया है, उसका कारण यह है कि उनमें सर्वसंवर और सर्वविरतिरूप चारित्राराधन करनेकी अधिकारिता है। यद्यपि प्रभुका धार्मिक आख्यान-स्रोत मेघधाराकी तरह एकसी धारामें सर्वत्र पक्षपात रहित बहता है । उनकी पर्षदा-समवसरण में जो (१२) बारह प्रकारकी परिषद होती है उसमें सबके लिये प्रभुकी दिव्यवाणी एकरूपमें विना किसी भेदभावके उन २ जीवोंकी भाषामें परिणत होती है। જ્ઞાનીએ આપેલ ધાર્મિક ઉપદેશ પણ આ પદ્ધતિને હોય છે જે પૂર્વોક્ત વિશેપણ–વિશિષ્ટ મનુષ્યમાં પોતાના કર્તવ્ય માર્ગની અવશ્ય અવશ્ય જાગ્રતિ કરતાં કરતાં તેમાં ધર્મની ભાવના ભરી દે છે. કદાચ કઈ કઈ કારણથી પીડિત અગર પ્રમાદદશાવાળા પણ હોય તે પણ તે આ ઉપદેશદ્વારા પ્રતિબોધિત થઈ જાય છે, भाटे “ अट्टा वि संता अदुवा पमत्ता” म पोथी २५ष्ट ४२ छे. १४ ४१२९१. વશ જે આર્તધ્યાનમાં તત્પર છે, અથવા રાગદ્વેષ આદિ કારણોથી યા વૈષયિક કેઈ પણ સંબંધથી જે પ્રમત્ત થઈ રહ્યા છે; એવા મનુષ્ય પણ જ્ઞાનીના દિવ્ય ઉપદેશથી ધાર્મિક લાભ પ્રાપ્ત કરે છે, જેમ આર્ત-શિલાતિપુત્ર વિગેરે, અને પ્રમત્ત–શાલિભદ્રાદિકોએ ધર્મને લાભ જ્ઞાનીના ઉપદેશથી લીધે છે.
આ સૂત્રમાં “મનુષ્યને માટે જ્ઞાની ધર્મને ઉપદેશ આપે છે” આ જે પ્રગટ કરેલ છે તેનું કારણ એ છે કે તેમાં સર્વ–સંવર અને સર્વ—વિરતિરૂપ ચારિત્ર આરાધના કરવાની યોગ્યતા છે. પ્રભુનું ધાર્મિક આખ્યાનસ્ત્રોત વરસાદધારાની માફક એક ધારાથી સર્વત્ર પક્ષપાતરહિત વહે છે. તેમની પર્ષદા-સમવસરણ–માં જે બાર પ્રકારની પરિષદ ભરાય છે તેમાં બધાને માટે પ્રભુની દિવ્ય વાણી કેઈ પણ ભેદભાવ વિના–એક રૂપમાં તે તે જીવોની ભાષામાં પરિણત થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨