Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे समायातम्” इति । तत्रैकः पुरुषस्तौ समापतन्तौ विलोक्य प्रथमत एव निवृत्तः, द्वितीयस्तद्वाक्यश्रवणेन खड्गदर्शनेन च संजातभयस्तत्रैव स्थितः, तृतीयस्तु परमसाहसिकः प्रकटीकृतकृपाणस्तौ द्वावपि चौरौ पश्चात्कृत्य तत् स्थानमतिक्रान्तः ।
इह त्रयाणामपि या प्रथमतः क्रमेण गतिः सा यथाप्रवृत्तिकरणम् , यत्तु तद्भयं तदपूर्वकरणम् , यच्च तौ पराजित्य तत्परतो गमनं तत् तृतीयमनिवृत्तिकरणं द्रष्टव्यम् । यच्च ततः पलायनं तत् पतनम् ।
(८) अपूर्वकरणेन मिथ्यात्वं त्रिधा करोतीति यदुक्तं तत्र कोद्रवदृष्टान्तः । स तु प्रागेव निरूपितः। है' यह सुनते ही उनमें से एक पुरुष तो पहिले से ही कहीं भाग गया। दूसरा उनकी बात सुन कर और तलवार देख कर वहीं पर चुपचाप खड़ा रह गया। तीसरेने जो परमसाहसी था अपनी तलवार निकाल कर उनका सामना किया और उन्हें परास्त कर आगे बढ़ गया। यहां तीनों का गमन करना यह यथाप्रवृत्तिकरण के, तथा उनमें से दूसरे का भयान्वित हो कर वहीं पर खडे रहना यह अपूर्वकरणके और तीसरे का चोरोंको परास्त कर आगे बढ़ना यह अनिवृत्तिकरणके स्थानापन्न समझना चाहिए । तथा भागना यह पतन का स्थानापन्न है।
(८) अपूर्वकरण-परिणाम के द्वारा यह जीव जो मिथ्यात्वके तीन खण्ड करता है वहां पर कोद्रव का दृष्टान्त लागू पड़ता है। इस दृष्टान्त का समन्वय पहिले किया जा चुका है।। તે અમને આપી દ્યો, નહિ તે તમારે મોત આ વખતે નજીક છે. આ સાંભળતાં જ તેમાંથી એક પુરૂષ તે પહેલેથી જ ક્યાંક ભાગી ગયે, બીજે તેમની વાત સાંભળી અને તલવાર દેખીને ચુપચાપ ઉભો રહ્યો, ત્રીજે જે ઘણે સાહસિક હવે તેણે પિતાની તલવાર કાઢીને સામે થઈ ગયું અને તેમને ભગાડીને આગળ વધી ગયે. - આ ઠેકાણે ત્રણેનું જવું તે યથાપ્રવૃત્તિકરણનું, તથા આમાંથી બીજાનું ભયભીત થઈ ત્યાં રોકાઈ જવું તે અપૂર્વકરણનું, અને ત્રીજાનું ચોરને હરાવીને આગળ વધવું તે અનિવૃત્તિકરણનું સ્થાનાપન્ન સમજવું જોઈએ. જે ભાગવું તે પતનનું સ્થાનાપન્ન છે.
(૮) અપૂર્વકરણ પરિણામ દ્વારા આ જીવ જે મિથ્યાત્વના ત્રણ ખંડ કરે છે ત્યાં કોદ્રવને દષ્ટાન્ત લાગુ પડે છે. આ દષ્ટાન્તને સમન્વય પહેલાં જ કરવામાં આવ્યા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨