Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६०४
आचाराङ्गसूत्रे विशुद्धिपरिणाममकर्षे सोत्साहं प्रयतमानो भव । यद्वा-पराक्रमेथा: अष्टविधकर्मशत्रून् विजेतुं विशुद्धिपरिणामप्रकर्षेण वीर्यगुणसामर्थ्यमुद्भावयेत्यर्थः । इति-अधिकारपरिसमाप्तौ, ब्रवीमि-भगवन्मुखाद्यथा श्रुतं तथा कथयामीत्यर्थः ॥ सू० १० ॥
॥ इति चतुर्थाध्ययने प्रथम उद्देशः सम्पूर्णः ॥ ४-१॥ रहे । इससे हेयोपादेयका विवेक जागृत होगा और इस विवेकवुद्धिसे वह यह समझ सकेगा कि 'जो समकितसे शून्य हैं वे इस धर्मसे बहिभूत हैं अतः मैं भी पांच प्रकारके प्रमादोंका त्याग कर मोक्षतरु का बीजस्वरूप समकितकी प्राप्ति करनेमें, और प्राप्त समकित की रक्षा करने में कारणभूत विशुद्ध परिणाम धाराके वढ़ानेमें सदा यत्न करता रहूं।' अथवा 'इस अनन्त संसारमें अनन्तकष्टप्रदाता कर्मरूप शत्रुही हैं; अतः इन्हें परास्त करनेके लिये भी मैं अपने भीतर विशुद्ध परिणामोंकी धारा बहा कर वीर्यगुणस्वरूप अपनी शक्तिका विकास करूं तो अवश्य ही सफलता प्राप्त कर लूंगा' इस प्रकार सदा उस भव्य जीव को उत्साहित रहना चाहिये। सू० १०॥
॥ चतुर्थ अध्ययन का प्रथम उद्देशक संपूर्ण ॥४-१॥ અને આ વિવેકબુદ્ધિથી તે એ સમજી શકશે કે “જે સમકિતથી શૂન્ય છે તે આ ધર્મથી બહિર્ભત છે, તેથી હું પણ પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગીને મોક્ષવૃક્ષના બીજસ્વરૂપ સમકિતની પ્રાપ્તિ કરવામાં, અને મેળવેલાં સમકિતની રક્ષા કરવામાં કારણભૂત વિશુદ્ધ પરિણામધારાને વધારવામાં હમેશાં યત્ન કરતે રહું” અથવા
આ અનન્ત સંસારમાં અનંત દુઃખ આપવાવાળા કર્મરૂપ શત્રુ જ છે, તેને પરાજય કરવાને માટે પણ મારા અંતરની વિશુદ્ધ પરિણામોની ધારા વહાવીને વીર્યગુણસ્વરૂપ મારી શક્તિને વિકાસ કરું તે અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.” એવા પ્રકારે હમેશાં ભવ્ય અને ઉત્સાહી રહેવું જોઈએ. તે સૂટ ૧૦
ચોથા અધ્યયનને પ્રથમ ઉદેશ સંપૂર્ણ છે ૪-૧
શ્રી આચારાંગ સૂત્ર : ૨