Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व -अध्य० ४. उ. २
" यथाप्रकारा यावन्तः संसारावेशहेतवः ।
तावन्तस्तद्विपर्यासा,-निर्वाणसुखहेतवः " ॥ १ इति ॥ शाश्वत-नित्य समझता है, 'ये मेरे हैं और मैं इनका हूं' इस प्रकारकी उसकी सदा मान्यता होती है, उनके बिगाड़में अपना बिगाड़, और उनके सुधारमें अपना सुधार मानता है, तब ज्ञानी कि जिसके हृदयमें हेयोपादेयका विवेक जागृत हो रहा है और जो कर्म के उदयसे इनका सेवन भी करता है फिर भी इनसे अपनेको जलमें कमल की तरह सर्वथा भिन्न ही देखता है, येही पांच इन्द्रियोंके विषय उसको सांसारिक अनन्त कष्टोंके कारणरूप प्रतीत होनेसे वैराग्य के जनक, परिस्रव-होते हैं, इस कारण उसके लिये ये आस्रव कर्मकी निर्जराके ही कारण हैं । जैसे छह खण्डों का राज्य करनेवाले भरतचक्रवर्ती के लिये एवं समुद्रपाल तथा नमि राजर्षिके लिये वे ही पदार्थ जो अज्ञानीके लिये आस्रव के कारण थे, निर्जरा के ही कारण हुए। जैसे कहा है--
" यथाप्रकारा यावन्तः, संसारावेशहेतवः।
__तावन्तस्तविपर्यासाः, निर्वाणसुखहेतवः" ॥१॥इति। अर्थात्-जिस प्रकारके जितने संसारपरिभ्रमण के कारण होते हैं, उनसे विपरीत प्रकारके उतने ही मोक्षसुखके कारण होते हैं ॥१॥ શાશ્વત-નિત્ય સમજે છે. આ મારા છે અને હું તેમને છું” આ પ્રકારની તેની સદા માન્યતા રહે છે. તેના બગડવામાં પોતાનું ખરાબ થએલ, અને તેના સુધારામાં પિતાને સુધારે માન્યા કરે છે. ત્યારે જ્ઞાની કે જેના હૃદયમાં હેપાદેયનો વિવેક જાગ્રત થયેલ છે અને કર્મના ઉદયથી તેનું સેવન પણ કરે છે તે પણ તેનાથી પિતાને જળમાં કમળની માફક સર્વથા ભિન્નપણે દેખે છે. આ પાંચ ઈન્દ્રિયોના વિષયો તેને સાંસારિક અનન્ત દુઃખોનું કારણરૂપ પ્રતીત થવાથી તેના માટે તે વૈરાગ્યના કર્તા બને છે. આ કારણે તેના માટે તે કમની નિજેરાના જ કારણ છે. જેમ છ ખંડનું રાજ્ય કરવાવાળા ભરત ચક્રવર્તીને માટે અને સમુદ્રપાલ તથા નમિરાજર્ષિને માટે તે જ પદાર્થો, જે અજ્ઞાનીને માટે આસવના કારણ હતા; નિર્જરાના જ કારણ થયા. જેમ કહ્યું છે
" यथाप्रकारा यावन्तः, संसारावेशहेतवः । ___ तावन्तस्तद्विपर्यासाः, निर्वाण सुखहेतवः " ॥ १॥ इति ।
અર્થાત્ –જે પ્રકારના જેટલા સંસારપરિભ્રમણના કારણે થાય છે, તેનાથી વિપરીત પ્રકારના તેટલા જ મોક્ષસુખના કારણે થાય છે. (૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૨