Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे इदं तद्वाक्यार्थरूपं वस्तु, तथा च तथैव-तीर्थंकरभगवद्भिर्यथा प्ररूपितं तथैव वस्तुसद्भावोऽपीत्यर्थः । एकेन्द्रियादिपञ्चेन्द्रियान्ताः स्थावरत्रसरूपाः सर्वे प्राणिनो न हन्तव्याः, एष धर्मः शुद्धो नित्यः शाश्वत इत्यादि यथा प्ररूपितं तद्वाक्यार्थोऽपि तथैव विद्यते, तस्मात् सत्यमेवेदं वचनमिति भावः । अनेन श्रद्धानलक्षणं सम्यक्त्वं प्ररूपितम् । अस्मिश्चेदं प्रोच्यते इति-इदं श्रद्धानलक्षणं सम्यक्त्वम् , अस्मिंश्च= आहेतप्रवचनविषय एव प्रोच्यते विधेयतया प्रकर्षेणोपदिश्यते । केवलमाईतप्रवचनविषये पुनः पुनरतिशयेन वा श्रद्धानलक्षणं सम्यक्त्वमास्थेयमित्युपदिश्यते तीर्थकरैरित्यर्थः ॥ मू० ३॥ दार्थों का जिस स्वरूप का भगवानने अपनी दिव्यवाणीद्वारा प्रतिपादन किया है उन पदार्थों का स्वरूप और उनका अस्तित्व उसी प्रकार से है; अन्यथा नहीं। इस प्रकारका तत्त्वार्थश्रद्धानरूप सम्यक्त्व सिर्फ अर्हन्त प्रभुके द्वारा प्रतिपादित वचनों में ही विश्वास रखने से जीवों को प्राप्त होता है।
इस सूत्र में तीन बार “च" शब्दका प्रयोग किया है वह नियम का द्योतक है । इससे यह समझना चाहिये कि भगवानने जो त्रस स्थावर जीवों को नहीं मारनेरूप शुद्ध, नित्य, शाश्वत धर्म के उपदेशरूप वचन कहे हैं वे सत्य हैं। कारण कि जिन पदार्थों का प्रतिपादन प्रभुने अपनी वाणी द्वारा किया है उन पदार्थों का स्वरूप ठीक वैसा ही है, अर्थात्-भगवान् के वचन इसलिये प्रमाण हैं कि उन वचनों के प्रतिपाद्य अर्थ में किसी भी प्रकार से विसंवादादिक नहीं देखा जाता। अर्थ સ્વરૂપમાં ભગવાને પોતાની દિવ્ય વાણી દ્વારા પ્રતિપાદન કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ અને તેનું અસ્તિત્વ તે પ્રકારનું જ છે, અન્યથા નહિ. આ પ્રકારનું તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ફક્ત અહંતપ્રભુદ્વારા પ્રતિપાદિત વચનમાં જ વિશ્વાસ રાખવાથી જીવોને પ્રાપ્ત થાય છે.
આ સૂત્રમાં જે ત્રણ વાર “ર” શબ્દનો પ્રયોગ કર્યો છે તે નિયમનો ઘાતક છે. તેથી એ સમજવાનું છે કે ભગવાને જે ત્રણ સ્થાવર જીવને નહિ મારવારૂપ શુદ્ધ, નિત્ય, શાશ્વત ધર્મના ઉપદેશરૂપ વચન કહ્યું છે તે સત્ય જ છે, કારણ કે જે પદાર્થોનું પ્રતિપાદન પ્રભુએ પિતાની વાણી દ્વારા કર્યું છે તે પદાર્થોનું સ્વરૂપ તેવું જ છે. અર્થાત્ ભગવાનનું વચન એટલા માટે પ્રમાણ છે કે તે વચનોના પ્રતિપાદ્ય અર્થમાં કઈ પણ પ્રકારથી વિસંવાદાદિક નથી દેખાતું.
શ્રી આચારાંગ સૂત્ર : ૨