Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५८८
आचाराङ्गसूत्रे
विष शस्त्रादिक से प्राणवियोग न करें । प्राणी, भूत, जीव और सत्त्व, ये यद्यपि जीव के ही पर्यायवाची शब्द हैं, फिर भी भिन्न रूपसे जो इनका यहां पर निर्देश किया है वह पर्यायभेद मान कर ही किया है, और पर्यायभेद से अर्थभेद होता है इसलिये यहां पुनरुक्ति दोषकी संभावना नहीं है । जो इन्द्रियादिक दश प्राणोंको यथासंभव धारण करते हैं वे प्राणी कहलाते हैं । वे स और स्थावरके भेद से दो प्रकार के होते हैं । द्वीन्द्रिय से लेकर पंचेन्द्रियपर्यन्त जीव त्रस, और एकेन्द्रिय-पृथिवीकायादिक जोव स्थावर हैं । ये सब हैं, होंगे एवं हुए हैं, इसलिये भूत कहलाते हैं। ये चौदह प्रकारके हैं। ये सब जीते हैं, आगे भी जीयेंगे और भूतकाल
जये, इसलिये इनकी 'जीव' संज्ञा सार्थक है। नारकी, तिर्यञ्च, मनुष्य और देवके भेदसे ये चार गतिवाले हैं । तथा ये समस्त ही अपने २ कर्मोदयजन्य सुख दुःखोंकी सत्तावाले होते रहते हैं; इसलिये सत्त्व हैं ।
G
तीर्थङ्कर प्रभु तत्वों की विवेचना, भेद और पर्यायों के द्वारा किया करते हैं, इस कारणसे पर्याय - शब्दोंका निर्देश किया गया है । अथवा सर्व जीवों के ऊपर अत्यन्त दया रखनी चाहिये' इस बात को बार बार समझाने के अभिप्राय से भी इन पर्याय शब्दोंका कथन है | सू० १ ॥ पहाडे. C न उद्दवेयव्वा' विष शस्त्राहिस्थी तेना आशानो वियोग न उरे. आशी, ભૂત, જીવ અને સત્ત્વ, આ બધા શબ્દો જો કે જીવના જ પર્યાય શબ્દો છે તે પણ ભિન્ન ભિન્ન રૂપથી જેઓના આ ઠેકાણે નિર્દેશ કર્યાં છે તે પર્યાયભેદ માનીને જ કર્યા છે, અને પર્યાયભેદથી અર્થભેદ થાય છે, માટે આ ઠેકાણે પુનરૂક્તિ દોષની સંભાવના નથી. જે ઇન્દ્રિયાદિક દશ પ્રાણેાને યથાસંભવ ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે. તે ત્રસ અને સ્થાવરના ભેદથી એ પ્રકારે હાય છે. એઇન્દ્રિયથી લઇને પંચેન્દ્રિયપર્યન્ત જીવ ત્રસ, અને એકેન્દ્રિય-પૃથ્વીકાયાક્રિક लव स्थावर छे. या अधा-छे; थशे. तेभन थमेस छे, तेथी भूत उडेवाय छे. તે ચૌદ પ્રકારના છે. એ બધા જીવે છે આગળ પણ જીવશે અને ભૂતકાળમાં જીવ્યા તેથી તેની ‘ જીવ ' સંજ્ઞા સાર્થક છે, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભેદથી એ ચાર ગતિવાળા છે. તથા એ સમસ્ત પાતપાતાનાં કમેઢિયજય સુખ દુ:ખાની સત્તાવાળા હાય છે તેથી સત્ત્વ છે.
"
सर्व
તીર્થંકરપ્રભુ તત્ત્વોની વિવેચના, ભેદ અને પર્યાયો દ્વારા કરે છે. આ ખ્યાલથી પણ પર્યાય—શબ્દોના નિર્દેશ કરવામાં આવ્યા છે. અથવા જીવાની ઉપર અત્યંત દયા રાખવી જોઈ એ ’ આ વાતને વારંવાર સમજાવવાના અભિપ્રાયથી આ પર્યાય—શબ્દાનુ કથન છે ! સૂ॰ ૧ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨