Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
एकस्य चतुर्थांशश्चतुःस्थानकः, तृतीयांशस्त्रिस्थानकः, द्वितीयांशो द्विस्थानक उच्यते । यश्च रसः स्वाभाविकः स एकस्थानक इति बोध्यम् । शुभाशुभफलप्रदा कर्मणां तीव्रतमा शक्तिश्चतुस्थानकरसः, तथा तीव्रतरा शक्तिस्त्रिस्थानकरसः, तीवा शक्तिर्द्विस्थानकरसोऽवगन्तव्यः । मन्दशक्तिस्त्वेकस्थानको रस इत्यन्यत्र विस्तरः । ___अथैतेषां त्रिविधानां पुद्गलानां किं परस्परं संक्रमो भवति, किं वा न ? उच्यतेभवतीति । प्रवर्धमानपरिणामः सम्यग्दृष्टिः मिथ्यात्वदलिकात् पुद्गलानाकृष्य मिश्रे सम्यक्त्वे च संक्रमयति । मिश्रपुद्गलानां संक्रमो द्वयोर्भवति-सम्यक्त्वे
एक रस का चतुर्थीश चतुःस्थानक, तृतीय अंश त्रिस्थानक, और द्वितीय अंश द्विस्थानक होता है । अर्थात् शुभ और अशुभरूप अपनेर फल देनेवाले प्रत्येक कर्मों के तीव्रतम अंश की चतुःस्थानक, तीव्रतर अंश की त्रिस्थानक और द्वितीय तीव्र अंश की द्विस्थानक एवं प्रथम मन्द अंश की एक स्थानक संज्ञा है। प्रथम अंश स्वाभाविक है। इसीलिये उसे एक स्थानक कहा है। इस विषयका खुलासा अन्य शास्त्रों में विस्तार से किया गया है।
प्रश्न-इन तीन प्रकार के पुद्गलों का परस्पर में संक्रमण होता है या नहीं?
उत्तर--हां, होता है । जिसका अध्यवसाय अहर्निश वृद्धिंगत हो रहा है ऐसा सम्यक्त्वी जीव मिथ्यात्वके दलिये से पुद्गलपुञ्जको खींच कर मिश्र और सम्यक्त्व प्रकृति के पुद्गलपुञ्जोंमें उन्हें संक्रमित करता है। मिश्रप्रकृति के पुद्गलोंका संक्रमण मिथ्यात्व और सम्यक्त्व, इन दोनों प्रकृतियों में होता है। प्रवर्धमानपरिणामवाला सम्यग्दृष्टि जीव
એક રસને ચતુર્થેશ ચતુઃસ્થાનક, તૃતીય અંશ ત્રિસ્થાનક, અને દ્વિતીય અંશ પ્રિસ્થાનક હોય છે. અર્થાત્ શુભ અને અશુભ-રૂપ પિત. તાનાં ફળ દેવાવાળાં પ્રત્યેક કર્મોની તીવ્રતમ અંશની ચતુઃસ્થાનક, તીવ્રતર અંશની ત્રિસ્થાનક અને દ્વિતીય તીવ્ર અંશની દ્વિસ્થાનક અને પ્રથમ મંદ અંશની એકસ્થાનક સંજ્ઞા છે. પ્રથમ અંશ સ્વાભાવિક છે, તેથી તેને એક સ્થાનક કહે છે. આ વિષયને ખુલાસે બીજા શાસ્ત્રોમાં વિસ્તારથી આપે છે.
પ્રશ્ન–આ ત્રણ પ્રકારના પુદ્ગલેના પરસ્પરમાં સંકમણ થાય છે કે નહિ?
ઉત્તર–હાં, થાય છે. જેને અધ્યવસાય અહર્નિશ વૃદ્ધિગત થતો રહે છે એવો સમ્યક્ત્વી જીવ મિથ્યાત્વના દલિયાથી પુગલપુંજને ખેંચીને મિશ્ર અને સમ્યક્ત્વ-પ્રકૃતિના પુદગલ પુજેમાં એને સંક્રમિત કરે છે. મિશ્રપ્રકૃતિના પુદગલના સંક્રમણ મિથ્યાત્વ અને સમ્યકત્વ, એ બંને પ્રકૃતિઓમાં થાય છે. પ્રવર્ધમાન
શ્રી આચારાંગ સૂત્ર : ૨