Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे ॥मिश्रमोहनीयम् ॥ येषां केचिदंशाः सतुषाः केचिद् विशुद्धास्तैः कोद्रवैः साम्यं मिश्रमोहनीयपुद्गलानाम् । एतत्कर्मोदयात्तत्त्वरुचिर्नोत्पद्यते, न चातत्त्वरुचिरपि। मिश्रमोहनीयकर्मपुद्गलेषु द्विस्थानको रसः सर्वघाती विद्यते।
॥ मिथ्यात्वमोहनीयम् ॥ सतुषकोद्रवसमा मिथ्यात्वमोहनीयपुद्गलाः, तस्मादेतत्कर्मोदयाज्जीवो हितमहितरूपेण जानाति, हितरूपेण चाहितमपि । मिथ्यात्वमोहनीयकर्मपुद्गलेषु चतु:स्थानकस्त्रिस्थानको द्विस्थानकश्च रसो भवति ।
मिश्रमोहनीयजिन कोद्रवों का कुछेक अंश सतुष हैं और कुछेक अंश निस्तुष हैं, उन कोद्रवों के साथ मिश्रमोहनीय के पुद्गलों की समानता जानना चाहिये । इस कर्म के उदयसे न तो तत्त्वरुचिरूप सम्यक्त्व उत्पन्न होता है,
और न अतत्त्वरुचि मिथ्यात्व ही । इस कर्म के पुद्गलों में सर्वघातिरस का द्वितीय (तीव्रतर ) अंश है।
मिथ्यात्वमोहनीयसतुष कोद्रवों के स्थानापन्न मिथ्यात्वमोहनीय के पुद्गल हैं। इस कर्म के उदय से जीव अहितकारी पदार्थों को हितकारी और हितकारी पदार्थों को अहितकारी मानता रहता है । इस कर्म के पुद्गलों में चतुः स्थानक, त्रिस्थानक और द्विस्थानक रस रहता है।
भिश्रमोहनीयજે કેદ્રને કઈ કઈ અંશ સતુષ છે અને કઈ કઈ અંશ નિસ્તુષ છે, એ કદ્રની સાથે મિશ્રમેહનીયના પુદ્ગલેની સમાનતા સમજવી જોઈએ. આ કર્મના ઉદયથી નથી તસ્વરૂચિરૂપ સમ્યકત્વ ઉત્પન્ન થતું અને નથી અતત્વરૂચિ રૂપ મિથ્યાત્વજ. આ કર્મના પુદ્ગલમાં સર્વઘાતિ રસને બીજે (તીવ્રતર) અંશ છે.
मिथ्यात्वमाडनीयસતુષ કેદ્રના સ્થાનાપન્ન મિથ્યાત્વમોહનીયના પુદ્ગલે છે. આ કર્મના ઉદયથી જીવ અહિતકારી પદાર્થોને હિતકારી, અને હિતકારી પદાર્થોને અહિતકારી માનતે રહે છે. આ કર્મના પુગેલેમાં ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક, અને દ્વિસ્થાનક રસ રહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨