Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
५७५ लाने लगता है । मिथ्यात्वप्रकृति यह सर्वघातिप्रकृति है। इसमें बहुत भाग सर्वघातिरस है और शेष एक भाग देशघातिरस है। कर्मा में मन्द, तीव्र, तीव्रतर और तीव्रतम इस प्रकारकी चार शक्तिरूप रस रहता है। इनमेंसे इस मिथ्यात्व कर्म में तीव्र, तीव्रतर और तीव्रतम ये तीन शक्तियां-जिन्हें सर्वघातिरस कहा गया है-हैं। यदि कोई भव्य जीव अपने विशुद्ध परिणामके बलसे इसमें से इन तीन शक्तिरूप सर्वघातिरसका क्षय कर देता है तो उसमें स्वभावतः एक स्थानक रस का ही सद्भाव रहता है । इस परिस्थिति में मिथ्यात्वमोहनीय का नामान्तर ही सम्यक्त्वमोहनीय हो जाता है । शुद्ध होनेसे यह कर्म यद्यपि तत्त्वरुचिरूप सम्यक्त्व का प्रतिरोधक नहीं होता है तो भी इसके सद्भाव में एक तो आत्मस्वभावरूप औपशमिकसम्यक्त्व, एवं क्षायिकसम्यक्त्व का प्रादुर्भाव नहीं होता, दूसरे इसके अस्तित्व में सूक्ष्म तत्त्व की गवेषणा करते समय शङ्काओंका भी उत्थान हो जाया करता है; जिससे समकित में मलिनता आ जाती है । इसी दोषकी वजह से इस कर्मकी “सम्यक्त्वमोहनीय" यह संज्ञा पड़ी है। કહેવાવામાં આવે છે. મિથ્યાત્વપ્રકૃતિ એ સર્વઘાતિ પ્રકૃતિ છે. એમાં ઘણે ભાગ સર્વઘાતિ રસ છે અને શેષ એક ભાગ દેશદ્યાતિ રસ છે. કર્મોમાં મંદ, તીવ્ર, તત્રતર અને તીવ્રતમ, આ પ્રકારની ચાર શક્તિરૂપ રસ રહે છે. એનાંથી આ મિથ્યાત્વ કર્મમાં તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ, એ ત્રણ શક્તિઓ –જેને સર્વ ઘાતિ રસ કહેવામાં આવે છે–રહે છે. જે કોઈ ભવ્ય જીવ પિતાના વિશુદ્ધ પરિણામના બળથી એમાંથી આ ત્રણ શક્તિરૂપ સર્વઘાતિ રસને ક્ષય કરી દે છે તે તેમાં સ્વભાવતઃ એક સ્થાનક રસને જ સદ્દભાવ રહે છે. આ પરિસ્થિતિમાં મિથ્યાત્વમોહનીયનું નામાન્તર જ સમ્યકૃત્વમેહનીય થઈ જાય છે. શુદ્ધ હોવાથી તે કર્મ જે કે તત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું પ્રતિરોધક નથી થતું તે પણ એના સદ્ભાવમાં એક તો આત્મસ્વભાવરૂપ પથમિકસમ્યક્ત્વ અને ક્ષાયિકસભ્યત્વને પ્રાદુર્ભાવ નથી થતું, બીજું એના અસ્તિત્વમાં સૂક્ષ્મ તત્વોની ગષણા કરતી સમય શંકાઓની પણ ઉત્પતિ થઈ જાય છે, જેથી સમ્યકત્વમાં મલિનતા આવી જાય છે. આ દેષના કારણથી આ કર્મની “સમ્યકત્વમેહનીય ” એ સંજ્ઞા પડી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨