Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५६२
आचारागसूत्रे खाते, तथा अनंत दुःखों की परंपराको सहते हुए इस जीवके स्वाभाविक रीति से-बिना किसी प्रयत्न के-विशुद्ध यथाप्रवृत्तिकरण नामका परिणाम प्रगट होता है, जिसके द्वारा यह जीव दीर्धतर कर्मस्थिति को भी इतनी खपा देता है कि जिससे आयुकर्म को छोड़ कर शेष ज्ञानावरणीयादिक समस्त सात कर्मोंकी स्थिति पल्य के असंख्यातवें भाग कम एक कोटाकोटीसागरप्रमाण अवशिष्ट रह जाती है ।
विशेषार्थ-जैसे पर्वतप्रदेशमें बहनेवाली नदीका पत्थर उसकी प्रबल धारासे आहत हो इधर-उधर टकरा कर स्वाभाविक रीतिसे गोलमोल हो जाया करता है, उसी प्रकार अनादिकालसे कर्मके वशीभूत होकर संसाररूपी समुद्र में पड़ा हुआ यह जीवरूपी पाषाणखण्ड भी चतुर्गतियों के दुःखरूपी प्रबलतम प्रवाहों से रात-दिन टकरार कर गोलमोलस्वरूप यथाप्रवृत्तिकरणरूप-अवस्थासंपन्न हो जाता है । जिस प्रकार नदीका पाषाण विना किसी प्रयत्न एवं अनाभोगरूपसे (स्वाभाविकरूपसे) गोल हो जाया करता है उसी प्रकार यह करण भी विना किसी प्रयत्न से-स्वाभाविकरूप से ही जीव को प्राप्त हो जाया करता है। यह जीव का विशुद्ध परिणाम है। इसके प्रभावसे उसके आयुकर्म को छोड़ कर अवशिष्ट (शेष ) सात कर्मोंकी उत्कृष्ट स्थिति घट कर पत्यके असंપ્રયત્ન વિશુદ્ધ યથાપ્રવૃત્તિકરણ નામનું પરિણામ પ્રાદુર્ભત (પ્રગટ) થાય છે. જેના દ્વારા આ જીવ દીર્ઘતર કર્મસ્થિતિને પણ એટલી ખપાવી દે છે કે જેથી આયુકર્મને છોડીને શેષ જ્ઞાનાવરણીયાફિક સમસ્ત સાત કર્મોની સ્થિતિ પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એકટાકેટિસાગરપ્રમાણુ અવશિષ્ટ રહી જાય છે.
વિશેષાર્થ–-જેમ પર્વતપ્રદેશમાં રહેવાવાળી નદીને પત્થર એની પ્રબલ ધારાથી અહીં-તહીં અથડાઈ કુટાઈને સ્વાભાવિક રીતિથી ગોળમોળ થઈ જાય છે, તે પ્રકારે અનાદિ કાળથી કર્મના વશીભૂત થઈને સંસારરૂપી સમુદ્રમાં પડી રહેલા આ જીવરૂપી પાષાણુખંડ પણ ચતુર્ગતિના દુઃખરૂપ પ્રબલ પ્રવાહથી રાતદિન અથડાઈને ગેળમોલસ્વરૂપ યથાપ્રવૃત્તિકરણરૂપ-અવસ્થાસંપન્ન થઈ જાય છે. જેમ નદીના પાષાણુ, કેઈ પ્રયત્ન વિના અને અનાભોગરૂપથી (સ્વાભાવિક રૂપથી) ગેળ થયા કરે છે તે પ્રકારે આ કરણ પણ કઈ પ્રયત્ન વિના સ્વાભાવિક રૂપમાં જ જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ જીવને વિશુદ્ધ પરિણામ છે. આના પ્રભાવથી એ જીવના આયુકર્મને છોડીને અવશિષ્ટ (શેષ) સાત કર્મોની
શ્રી આચારાંગ સૂત્ર : ૨