Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
1
यथाप्रवृत्तिकरणम्, अपूर्वकरणम्, अनिवृत्तिकरणं चेति । यथा = अनादिसंसिद्धप्रकारेण प्रवृत्तिः प्रवर्तमानं यथाप्रवृत्ति, क्रियते कर्मक्षपणमनेनेति करणं - जीवपरिणामरूपम् । यथाप्रवृत्ति च तत् करणं चेति यथामवृत्तिकरणम् ।
एवमुत्तत्रापि करणशब्देन कर्मधारयो बोध्यः । एवं चानादिकालात् कर्मक्षपणप्रवृत्तोऽध्यवसायविशेषो यथामवृत्तिकरण मिति फलितम् । एतानि त्रीण्यपि करणानि भव्यानां भवन्ति । अभव्यानां तु प्रथममेव यथाप्रवृत्तिकरणं भवति नेतरद्वयम् ।
५६०
अनादि परंपरा से जो प्रवर्त्तमान है वह यथाप्रवृत्ति है, तथा कर्म क्षय जिसके द्वारा किया जाता है वह करण है, यह करण जीवका परिणामस्वरूप ही है । यथाप्रवृत्तिरूप जो करण है उसका नाम यथाप्रवृत्तिकरण है । यह इसका निरुक्त- अर्थ है । इसी प्रकार आगे भी करण शब्द के साथ कर्मधारय समास का संबंध कर लेना चाहिये । इस प्रकार अनादि कालसे कर्मक्षय करनेमें प्रवृत्त जीवका परिणामविशेष ही यथाप्रवृत्तिकरण है, यही इसका फलितार्थ है । ये तीन करण भव्यों के होते हैं। अभव्यों के सिर्फ प्रथम ही करण होता है, अन्तके दो नहीं होते।
यथाप्रवृत्तिकरणरूप परिणाम जीवके होता ही रहता है। इसके द्वारा जीव उदयमें आये हुए ज्ञानावरणीयादिक आठ कर्मोंकी प्रकृतियों का क्षय करता रहता है । इस लिये इस परिणाम के कर्मक्षय का कारण होने से जीव इसके बल पर यथासंभव कर्मस्थितिका क्षय करता हुआ घन - कठिनतर रागद्वेषरूपी ग्रन्थिके समीप तक पहुँच जाता है। यह ग्रन्थि
અનાદિ પર પરાથી જે પ્રવર્ત્ત માન છે તે યથાપ્રવૃત્તિ છે, અન કક્ષય જેના દ્વારા કરવામાં આવે છે તે કરણ છે. આ કરણ જીવના પરિણામસ્વરૂપ છે. યથાપ્રવૃત્તિરૂપ જે કરણ છે તેનુ નામ યથાપ્રવૃત્તિકરણ છે. તે એને નિરૂક્ત-અર્થ છે, પ્રકારે આગળ પણ કરણ શબ્દની સાથે કર્મધારયસમાસના સંબંધ કરી લેવા જોઈ એ, આ પ્રકારે અનાદિકાળથી ક ક્ષય કરવામાં પ્રવૃત્ત જીવનું પરિણામ વિશેષ જ યથાપ્રવૃત્તિકરણ છે, તે તેનું ફલિતાર્થ છે. એ ત્રણ કરણ ભવ્યોને થાય છે. અભોને ફક્ત પ્રથમ જ કરણ થાય છે, બાકીનાં એ નથી થતાં.
થાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ જીવને થતાં જ રહે છે. એના દ્વારા જીવ ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની પ્રકૃતિયાનો ક્ષય કરતા રહે છે. તેથી આ પરિણામ કક્ષયનું કારણ હોવાથી આ જીવ તેના ખલ ઉપર યથાસંભવ કર્મસ્થિતિનો ક્ષય કરતાં ધન-કઠિનતર રાગદ્વેષરૂપી ગ્રન્થિની સમીપ સુધી પહેાંચી જાય છે, આ ગ્રન્થિ એટલી ગાઢ-પ્રમલતમ છે કે જેનું આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨