Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
५७१
श्रेणिगतस्य । तत्रोपशमश्रेणिगतः सम्यक्त्वी देशप्रतिपातेन सर्वप्रतिपातेन वा प्रतिपतति - मिथ्यात्वमवाप्नोति । अस्मिन् सम्यक्त्वे प्राप्ते सति जीवस्य पदार्थानां स्फुटतया निश्शङ्कं प्रतीतिर्जन्मान्धस्य नेत्रलाभे सतीव जायते । सदौषधसेवनेन रोगे प्रतिनिवृत्ते व्याधितेनेव मिथ्यात्वमहारोगेऽपगते सत्यपूर्व आनन्दोऽनुभूयते जीवेन ।
ग्रन्थिभेदजन्यमपशमिकसम्यक्त्वमनादिमिथ्यात्विभव्यानां भवति । इदं च प्रथमोपशमसम्यक्त्वमित्यपि कथ्यते । उपशमश्रेणिभाविन औपशमिकसम्यक्त्वस्य को होता है । उपशमश्रेणिप्राप्त जीव नियमसे वहां से सर्वदेश के प्रतिपात से अथवा एकदेश के प्रतिपात से नीचे के गुणस्थानको प्राप्त हो जाता है । जैसे --जन्मान्धको नेत्रके लाभ होने पर पदार्थों की प्रतीति विना किसी सन्देह के स्फुटरूप से होने लगती है उसी प्रकार इस सम्यक्त्व के प्राप्त होने पर जीवादि पदार्थोंकी प्रतीति भी विना किसी सन्देह के स्फुटरूप से जीवको होती है। तथा जिस प्रकार निर्दोष औषध के सेवन से रोगके चले जाने पर रोगी पुरुष अपूर्व आनन्दका अनुभव करता है, उसी प्रकार मिथ्यात्व महारोगके नष्ट होने पर इस समकित वाला जीव भी अपूर्व आनन्दका अनुभव करता है ।
ग्रंथिभेद से उत्पन्न सम्यक्त्व ( औपशमिक सम्यक्त्व ) अनादिमिथ्यादृष्टिभव्यजीवों के होता है । इस सम्यक्त्वका दूसरा नाम प्रथપરિણામવાળા જીવને થાય છે. ખીજું ઉપશમશ્રેણિપ્રાપ્ત જીવનેથાય છે. ઉપશમશ્રેણિપ્રાપ્ત જીવ નિયમથી ત્યાંથી સર્વ દેશના પ્રતિપાતથી અથવા એક દેશના પ્રતિપાતથી નીચેના ગુણસ્થાનામાં આવીને આખરે મિથ્યાત્વગુણુસ્થાનને પ્રાપ્ત થઈ જાય છે.
જેવી રીતે જન્માંધને નેત્રના લાભ થતાં જ પદ્માર્થાની પ્રતીતિ કેાઈ જાતના સદેહ વિના સ્કુટરૂપથી થવા માંડે છે, તે પ્રકારે આ સમ્યકૃત્વની પ્રાપ્તિ થતાં જ જીવાદિ પઢાર્થીની પ્રતીતિ પણ કઇ જાતના સંદેહ વગર સ્કુટરૂપથી જીવને થાય છે. તથા જે પ્રકારે નિર્દોષ ઔષધના સેવનથી રાગના નાશ થતાં જ રાગી પુરૂષ અપૂર્વ આનંદના અનુભવ કરે છે તેવી રીતે મિથ્યાત્વ-મહારોગના નાશ થતાં જ આ સમ્યક્ત્વવાળા જીવ પણ અપૂર્વ આનંદના અનુભવ કરે છે.
अन्थि-लेदृथी उत्पन्न सभ्यत्व ( भौपशभि-सभ्यत्व ) अनाट्ठिभिथ्याદૃષ્ટિ ભન્ય જીવાને થાય છે. આ સમ્યક્ત્વનું બીજું' નામ પ્રથમોશમ—સમ્યક્ત્વ
શ્રી આચારાંગ સૂત્ર : ૨