Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारागसूत्रे नन्वेवं करणत्वादिन्द्रियत्वस्वीकारे तु वाक्पाणिपादपायूपस्थानामपि करणस्वादिन्द्रियत्वमन्यत्र स्वीकृतमिहापि कुतो नाभिहितमिति चेत्र, आत्मनो विज्ञानोत्पत्तौ तेषां प्रकृष्टोपकारकत्वाभावादिन्द्रियत्वस्यासिद्धेः, सामान्यतः करणत्वादिन्द्रियत्वस्वीकारे तु स्वस्वव्यापारवत उदरादेरपि करणस्वादिन्द्रियत्वापत्तेश्च ।
उत्तर-शङ्का ठीक है परन्तु विचारने पर स्वतः ही इस शङ्काका समाधान हो जाता है, क्योंकि इन्द्रियाँ आत्माके ज्ञानकी उत्पत्ति में प्रकृष्ट साधक हैं इस कारण वहा पर “ चक्षुषा दृश्यते, श्रोत्रेण श्रूयते" इत्यादि में करण रूप कारक पने तृतीया विभक्ति का प्रयोग होता है। जभी ये आत्माके विज्ञानकी उत्पत्तिमें प्रकृष्ट उपकारक है तभी तो 'मैने इस श्रोत्र इन्द्रियसे मन्द शब्द सुना और इस श्रोत्र इन्द्रियसे मन्दतर शब्द सुना-इत्यादि प्रयोग ठीक बैठ जाते हैं।
शङ्का-आत्माके विज्ञान रूप कार्यकी उत्पत्ति में अत्यन्त साधक होनेसे स्पर्शनादिकों को यदि आप इन्द्रिय रूपसे स्वीकार करते हैं तो फिर वाक्, पाणि, पाद, पायु (गुदा), और उपस्थ (जननेन्द्रिय), इन को भी इन्द्रियरूपसे आपको स्वीकार करना चाहिये, क्योंकि ये भी आत्माके अपने २ अनुरूप कार्यमें प्रकृष्ट साधक होते हैं इसीलिये सांख्य सिद्धान्तमें इन्हें इन्द्रियरूपसे स्वीकार किया है फिर आपने इन्हें इन्द्रियरूपसे यहां पर क्यों स्वीकार नहीं किया ?। ઉત્તર–શંકા ઠીક છે, પરંતુ વિચારવાથી આપમેળે જ તે શંકાનું સમાધાન થાય
છે કારણકે ઈન્દ્રિય આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ સાધકે છે. આ
२णे त्या “ चक्षुषा दृश्यते, श्रोत्रेण श्रुयते" त्याह४२६त्व ३५ ४१२४५ ત્રીજી વિભક્તિને પ્રેગ થાય છે, માટે જ્યારે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ ઉપકારક છે તેથી જ મેં આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દ શબ્દ સાંભળે અને
આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દર શબ્દ સાંભળે ઇત્યાદિ પ્રયોગ ઠીક બેસે છે. શંકા–આત્માના વિજ્ઞાન રૂપ કાર્યની ઉત્પત્તિમાં અત્યંત સાધિકાહેવાથી સ્પર્શ
નાદિકેને કદાચ આપ ઇન્દ્રિય રૂપે સ્વીકાર કરો છો તે પછી વાક્ પાણિ, પાદ, પાયુ (ગુદા) અને જનનેન્દ્રિય આ સઘળાંને ઇન્દ્રિય રૂપે આપે સ્વીકારવાં જોઈએ કારણ કે આ બધા આત્માને પિત–પિતાનાં અનુરૂપ કાર્યથી પ્રકૃષ્ટ સાધક થાય છે માટે સાંખ્ય સિદ્ધાંતમાં તેઓને ઈન્દ્રિય રૂપે સ્વીકાર્યા છે તે પછી આપે ઇન્દ્રિય રૂપે આ ઠેકાણે કેમ સ્વીકાર ન કર્યો?
શ્રી આચારાંગ સૂત્ર : ૨