Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १
गन्तुमक्षमस्तृणकुब्जीकरणेऽप्यसमर्थः शय्यासविधे कृतमूत्रपुरीषोऽतिमलिनवसनो विगलितदशन: कुक्कुर पिण्डमिवाहर्निशं भोजनं लभमानो वृद्धथेतसि व्यचिन्तयत् - ' अहं यौवने धनार्जनपरायणः कुटुम्बपोषणपरः कदापि कल्याणमार्ग नाराधितवान् किमधुना करोमि कोऽपि मां न गणयति, ते पूर्वमुपलालिता विरपालिताः पुत्रादिपरिवारा आत्मसाधनविकलितं कृतकलकलं मामुपहसन्तीत्येवं भृशं विलपति, पश्चात्ता
६५
अनुभव करने लगा, सब घरवालों ने उसे छोड दिया। वह बिलकुल कमजोर हो गया । एक पैर भी चलनेकी उसमें शक्ति नहीं रही । यह अपनी खाटके पास ही मल-मूत्र का त्याग करने लगा । वस्त्र भी उसके अत्यन्त मलिन रहने लगे। उसके दाँत पहिलेसे ही गिर चुके थे । घरबालों में से भी किसीका उसके प्रति जरा भी स्नेह नहीं रहा। भोजन भी उसे अनादरपूर्वक दिया जाने लगा । इस अपनी हालत को देख कर यह विचार करने लगा कि हाय ! मैनें यौवन अवस्थामें धन कमाने में ही अपना समय व्यतीत किया, कुटुम्बके भरण-पोषण करने में ही चित्तको लगाया, कल्याण मार्गकी तर्फ सदा उदासीन रहा, उसकी थोडीसी भी आराधना नहीं की, अब इस अवस्थामें मैं क्या कर सकता हूँ । इतना सब कुछ करने पर भी तो ये लोग मेरी तर्फ जरा भी ध्यान नहीं देते। जिनका मैने पहिले अच्छी तरह से लालन-पालन किया, और जिनके साथ मेरा घनिष्ठ प्रेम रहा है । संसारमें जिन्हें आत्मीय
અની ગાંડાની માફક બની અનેક પ્રકારના કષ્ટોના અનુભવ કરવા લાગ્યો. બધા ઘરવાળાએ તેને છેડી દીધા. તે ખીલકુલ કમોર થઈ ગયા. એક ડગલું પણ ચાલવાની તેનામાં શક્તિ ન રહી. તે પોતાના ખાટલાની પાસે જ આડા પેશાબના ત્યાગ કરવા લાગ્યા. તેના વસ્ત્રો પણ મેલા રહેવા લાગ્યા. તેના દાંતા પહેલાથી જ પડી ગયા હતા. ઘરવાળામાંથી કોઈનો પણ તેના પ્રતિ જરા જેટલે! પણ પ્રેમ ના રહ્યો. ભાજન પણ તેને અનાદરપૂર્ણાંક આપવામાં આવતું હતું. આ પોતાની હાલતને દેખીને તે વિચાર કરવા લાગ્યા કે− હાય ! મેં યૌવન અવસ્થામાં ધન કમાવામાં જ પોતાને સમય વ્યતીત કર્યાં. કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ ચિત્તને લગાવ્યું. કલ્યાણમાની તરફ સદા ઉદાસી રહ્યો, તેનુ થાડું પણુ આરાધન ન કર્યું. હવે આવી અવસ્થામાં હું શું કરી શકું? આટલું આટલું કરવા છતાં પણ આ લેાકેા મારા તરફ પણ જોતા નથી. જેનું મે' પહેલાં સારી રીતે લાલન-પાલન અને જેની સાથે મારો ઘનિષ્ટ પ્રેમ રહ્યો છે, સંસારમાં જેને
શ્રી આચારાંગ સૂત્ર : ૨