Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
एवमुपदेशकस्वरूपमुपदर्श्य सर्वेभ्यः समान एव भगवदुपदेश इति दर्शयति-'यथे'त्यादि । यथा येन प्रकारेण पुण्याय = पुण्यवते भव्यजीवाय सुरेश्वरचक्रवर्तिमाण्डलि - काय च कथ्यते = उपदिश्यते, तथा = एवमेव तुच्छाय = दमककाष्ठहारकाय कथ्यते, अवलम्बन करके उपदेश देते हैं । इसी बातको प्रकट करनेके लिये " सव्वसो " पदका सूत्रकारने सूत्र में ग्रहण किया है । जिस विषय में उपदेशक अकुशल होता है, अथवा जहां पर उसे सन्देह होता है उस विषयको वह स्वयं केवली अथवा श्रुतज्ञानीके पाससे जानकर बादमें उसका प्रतिपादन करता है । जिस समय केवलियोंका यहां पर अस्तित्व था उस समय भी धर्मोपदेशक थे । धर्मोपदेशकोंको जिस विषयमें शंका होती थी वे अपनी शंकाओंका समाधान उनके निकट करते थे, और उस विषय में पूर्ण निष्णात बनते थे । यद्यपि वर्त्तमानकालमें इस क्षेत्र में साक्षात् केवली विद्यमान नहीं हैं फिर भी उनके स्थानापन्न उनका उपदेश शास्त्रों में अब भी विद्यमान है । उपदेशक गुरु उन्हीं उपदेशोंका अब भी अपनी प्रवृत्ति तदनुकूल बनाकर प्रचार करते रहते हैं।
वीतराग प्रभुद्वारा प्रतिपादित विषय चाहे वह दरिद्री हो, धनी हो, इन्द्र हो, चक्रवर्ती हो, माण्डलिक राजा हो, कोई भी क्यों न हो - सबके लिये समानरूपसे है, इसमें किसी भी जातिविशेष या वर्णविशेषका भेद नहीं रक्खा गया है । भगवानका उपदेश पक्षपातसे
३५२
તેવી કથાનું અવલંબન કરીને ઉપદેશ આપે છે. આ વાતને પ્રગટ કરવા માટે " सव्वसो " पढ्नु सूत्रअरे सूत्रमां श्रडु उरेस छे ? विषयभां उपदेश અકુશળ હોય છે અથવા જે ઠેકાણે તેને સંદેહ થાય છે, તે વિષયને તે સ્વયં કેવળી અથવા શ્રુતજ્ઞાની પાસેથી જાણી લે છે, બાદમાં તેનું પ્રતિપાદન કરે છે. જે વખતે કેવળીએનું અહીં અસ્તિત્વ હતું તે સમય પણ ધર્મોપદેશક હતા. ધર્મોપદેશકાને જે વિષયમાં શકા થતી હતી તેએ પાતાની શંકાઓનું સમાધાન તેમની પાસે કરતા હતા. અને તે વિષયમાં પૂર્ણ નિષ્ણાત બનતા હતા. જો કે વર્તમાનકાળમાં આ ક્ષેત્રમાં સાક્ષાત્ કેવળી વિદ્યમાન નથી તે પણ તેના સ્થાનાપન્ન તેમનો ઉપદેશ શાસ્ત્રોમાં હજુ પણ વિદ્યમાન છે, ઉપદેશક ગુરૂ તેઓના ઉપદેશોનો હજી પણ પેાતાની પ્રવૃત્તિ તદ્દનુકૂળ બનાવી પ્રચાર કરતા રહે છે.
વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત વિષય-ચાહે કાઈ દરિદ્રી હોય, ધનીક હોય, ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય, માંડિલક રાજા હોય, બીજા કાઈ પણુ હોય—બધાને માટે સમાનરૂપ જ છે. તેમાં કોઇ પણ જાતિવિશેષ અગર વર્ણ વિશેષના ભેદ રાખવામાં આવેલ નથી, ભગવાનનો ઉપદેશ પક્ષપાતથી રહિત હોય
શ્રી આચારાંગ સૂત્ર : ૨