Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३
अपि च--'पुरिसा' इत्यादि ।
मुलम्-पुरिसा ! सच्चमेव समभिजाणाहि, सच्चस्स आणाए से उवहिए मेहावी मारं तरइ। सहिओ धम्ममायाय सेयं समणुपस्सइ ॥ सू० १३ ॥ विषयों की ओर चक्कर काटा करता है और मोक्षके साधक धार्मिक अनुठानके संस्कारों से वञ्चित रहता है । इस बातका ख्याल कर सूत्रकार शिष्यजन के शिक्षार्थ कहते हैं कि-हे शिष्य ! यदि तुम परमपुरुषार्थ मोक्ष के साधन करने में अपनेको शक्तिशाली समझते हो तो तुम स्वरूपका अवलोकन में, या श्रुतचारित्ररूप धर्मकी आराधना में अपने को विसर्जित कर दो । जो ऐसा नहीं करते, वे अनादिकालिक मिथ्यात्व एवं अविरति आदिकी लगी हुई वासनाके वश से विषयोंके संगके लिये बाहिरी पदार्थों में प्रवृत्ति करनेवाली अपनी आत्मा को उस ओर से हटा नहीं सकते। इसलिये तुम मोक्षके साधक धार्मिक अनुष्ठानके संस्कार को अपने आपमें प्रबलतर करो, ताकि विषयमार्ग की ओर बढ़ती हुई यह तुम्हारी आत्मा उस ओर न जा सके-उस तरफसे निवृत्त हो जावे। इस प्रकारके बार२ के अभ्यास से आत्माको अपने निजरूप-सम्यग्दर्शन सम्यग्ज्ञान और सभ्याचारित्र-में स्थापित करते हुए तुम दुःखों के कारणभूत ज्ञानावरणीयादिक कर्मों के बन्धन से मुक्त हो जाओगे॥१२॥ આદિ ભાવનાના વશથી વિષયેની તરફ જ લાગે રહે છે, અને મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારોથી વંચિત રહે છે. આ વાતને ખ્યાલ કરી સૂત્રકાર શિષ્યજનના શિક્ષાર્થ કહે છે કે – હે શિષ્ય ! જે તે પરમપુરૂષાર્થ મેક્ષનું સાધન કરવામાં પિતાને શક્તિશાળી સમજતું હોય તો તું સ્વરૂપના અવલોકનમાં અગર શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં પિતાને વિસજિત કરી દે. જે આમ નથી કરતા તે અનાદિકાલિક મિથ્યાત્વ અને અવિરતિ આદિની લાગેલી વાસનાના વશથી વિષયેના સંગ માટે બહારના પદાર્થોમાં પ્રવૃત્તિ કરવાવાળા પિતાના આત્માને તે તરફથી હઠાવી શકતા નથી, માટે તમે મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારને પોતે પોતામાં પ્રબલતર કરો, જેથી વિષયમાની તરફ વધતે એ તમારે આત્મા એ તરફ જઈ શકે નહિ–તે તરફથી નિવૃત્ત થઈ જાય. આ પ્રકારના વારંવારના અભ્યાસથી આત્માને–પોતાને નિજરૂપ-સમ્યગ્દર્શન સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્રમાં સ્થાપિત કરીને તમે દુઃખના કારણભૂત જ્ઞાનાવર ણીયાદિક કર્મોના બંધનથી મુક્ત થઈ જશે એ સૂત્ર ૧૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨