Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व - अध्य० ४. उ. १
५३३
नन्वसग्रहस्य मिध्यात्वोदयजन्यत्वेन सम्यक्त्वे सति तत्क्षयोपशमादस्तु तदभावः, किंतु श्रुतश्रवणेच्छादीनां ज्ञानचारित्रांशरूपत्वेन ज्ञानावरणीयचारित्रमोहनीयवीर्यान्तरायकर्मक्षयोपशमजन्यत्वात् कथं सम्यक्त्वफलरूपत्वं तेषाम् ? इति चेत्, की सेवा आदि करनेरूप नियम के प्रति चारित्रधर्मका अनुराग ही कारण होता है ।
शङ्का -- माना कि असदग्रह के मिथ्यात्वोदयजन्य होने से मिथ्यात्व के क्षयोपशम से उस असद्ग्रहका अभाव हो जाता है, परन्तु श्रुतश्रवणेच्छा वगैरह जो ज्ञान और चारित्रके अंशरूप हैं, इन्हें सम्यक्त्व का फल कैसे माना जा सकता है ? कारण कि इनके रोधक ज्ञानावरणीय, चारित्रमोहनीय और वीर्यान्तर कर्म हैं, इनके क्षयोपशम से उनका प्रादुर्भाव होता है, अतः श्रुतश्रवणेच्छा वगैरह को सम्यक्का फल न मानकर ज्ञानावरणीय आदि कर्मों के क्षयोपशमका ही फल मानना चाहिये।
विशेषार्थ -- शङ्काकारका अभिप्राय यह है कि श्रुतश्रवणेच्छा मिथ्यात्व के क्षयोपशमादिसे नहीं होती है; किन्तु वह श्रुतज्ञानावरणीय कर्म के क्षयोपशमसे ही जीव को होती है। श्रुतज्ञानावरणीय कर्म ज्ञानावरणीय कर्म का एक भेद है | चारित्रधर्म के प्रति जीवका अनुराग भी चारित्रमोहनीय कर्म के क्षयोपशमाधीन है, अतः इसे भी सम्यक्त्व का फल न मान कर चारित्रमोहनीय के क्षयोपशम का ही फल मानना મકર્તા નથી થતો. માટે એની સેવા કરવારૂપ નિયમની પ્રતિ ચારિત્રધર્મનેા અનુરાગ જ કારણ રૂપ થાય છે.
શંકામાન્યું કે અસદ્ધહ મિથ્યાત્વાદયજન્ય હાવાથી મિથ્યાત્વના ક્ષચેપશમથી એ અસગૃહના અભાવ થઈ જાય છે. પરંતુ શ્રુતશ્રવણેચ્છા વિગેરે જે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ છે એને સમ્યકૂનું ફળ કેવી રીતે માનવામાં यावे ? કારણ કે એના રાધક જ્ઞાનાવરણીય ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય ક છે. એના ક્ષયાપશમથી એનો પ્રાદુર્ભાવ થાય છે. માટે શ્રુતશ્રવણેચ્છા વિગેરેને સમ્યક્ત્વનું ફળ ન માનીને જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષાાપશમનું જ ફળ માનવું જોઈ એ.
વિશેષા—શકાકારનો એ અભિપ્રાય છે કેઃ—શ્રુતશ્રવણેચ્છા મિથ્યાત્વના ક્ષયાપશમાદિથી નથી થતી કિન્તુ તે શ્રુત જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયેાપશમથી જ થાય છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણીય કના એક ભેદ છે. ચારિત્રધર્મની પ્રતિ જીવના અનુરાગ પણ ચારિત્રમોહનીય કના ક્ષયે પશમાધીન છે. માટે એને સમ્યકૂનું ફળ ન માનીને ચારિત્રમેહનીયના ક્ષાયેાપશમનું જ ફળ
શ્રી આચારાંગ સૂત્ર : ૨