Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३८
___आचारागसूत्रे ननूपशान्तमोहादीनां सम्यक्त्वे सत्यपि कृतकृत्यतया श्रुतश्रवणेच्छादयो न भवन्ति, तथा च कार्यकारणभावनियामकान्वयव्यतिरेकविरहात् तेषां सम्यक्त्वसम्यग्दृष्टि कहलाता है । अल्पतम चारित्रके सद्भावसे यह चारित्ररूपसे विवक्षित नहीं हो सकता है । जैसे-संमूर्च्छजन्म से उत्पन्न हुए जीव अत्यन्त सामान्य संज्ञाका सद्भाव रहने पर भी विशिष्ट संज्ञाके अभाव होने से असंज्ञी ही कहे जाते हैं । हां, महाव्रतादिकरूप विशिष्ट चारित्र यदि कोई होता तो यह व्रती कहलाता । क्यों कि-समस्त महाव्रतरूपी चारित्रके सद्भाव में ही व्रतित्व स्वीकार किया जाता है । इसी वस्तु को टीकाकार कहते हैं--
"विरतत्वं हिमहाव्रतादिरूपानल्पचारित्रसद्भाव एव स्वीक्रियते" इति। ठीक है; जैसे-मात्र एक रुपया के रहने पर कोई धनी नहीं माना जाता है ?, जैसे एक ही गाय के अस्तित्वमें कोई गोपाल नहीं कहा जाता है, और जैसे एक गांठ सोंठके रखने से कोई पंसारी नहीं होता है, उसी प्रकार इस अल्पतम आंशिक चारित्र के अस्तित्व से भी सम्यग्दृष्टि ( अविरतदशासंपन्न सम्यग्दृष्टि जीव ) चारित्री नहीं बन सकता।
शङ्का-उपशान्तमोहवाले जीवों के सम्यक्त्वके होने पर भी श्रुतश्रवणेच्छादिक नहीं होते हैं, कारण कि वे कृतकृत्य हो चुके हैं। इस તેથી આ અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે. અલ્પતમ ચારિત્રના સદ્દભાવથી એ ચારિત્રરૂપથી વિવક્ષિત નથી થઈ શકતું. જેમાં સંપૂર્ણન જન્મથી ઉત્પન્ન થયેલ જીવ અત્યન્ત સામાન્ય સંજ્ઞાને સદૂભાવ હોવા છતાં પણ વિશિષ્ટ સંજ્ઞાને અભાવ હોવાથી અસંજ્ઞી કહેવાય છે. હાં, મહાવ્રતાદિકરૂપ વિશિષ્ટ ચારિત્ર યદિ કઈ હોત તે તે વ્રતી કહેવાત? કારણ કે-સમસ્ત મહાવ્રતરૂપી ચારિત્રના સદૂભાવમાં જ વતિત્વ સ્વીકાર કરવામાં આવે છે, એ જ વસ્તુને ટીકાકાર કહે છે ––
“विरतत्वं हि महाप्रतादिरूपानल्पचारित्रसद्भाव एव स्वीक्रियते " ति.
ઠીક પણ છે, જેમ ફક્ત એક રૂપિયાના રહેવાથી કેઈ ધનવાન નથી કહેવાતે, જેમ એક ગાય રહેવાથી કઈ ગોપાલ નથી કહેવાતે, અને જેમ સુંઠની એક ગાંઠ રાખવાથી કેઈ ગાંધી નથી થતું, તે પ્રકારે આ અલ્પતમ આંશિક ચારિત્રના અસ્તિત્વથી પણ સમ્યગ્દષ્ટિ (અવિરતદશાસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવ) ચારિત્રી બની શકતું નથી.
શંકા-ઉપશાન્ત મહવાળા ને સમ્યક્ત્વ હોવા છતાં પણ કૃતશ્રવણેછાદિક નથી થતાં, કારણ કે તે કૃતકૃત્ય થયેલ છે, તેથી કાર્યકરણભાવનું નિયામક
શ્રી આચારાંગ સૂત્ર : ૨