Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
ज्ञानचारित्रसमुत्पादनद्वारा सम्यक्त्वस्य मोक्षं प्रति कारणत्वात्, तथाहि-न केवलं सम्यक्त्वमात्रेण सिद्धिपदं लब्धं शक्यते, किन्तु सम्यक्त्वकार्यस्य तदभिव्यञ्जकस्य चारित्रस्यैव मोक्षं प्रति साक्षात्कारणतया तेनैव तत्माप्तिर्भवितुमर्हति, सम्यग्ज्ञानमपि चारित्रोत्पादनद्वारेणैव मोक्षजनकम् । यतश्चारित्रपरिणामेनैव ज्ञानमपि मोक्षाय प्रभवति, न केवलं स्वसत्तामात्रेण । अत एव भगवताऽत्रैव प्रथमाध्ययने विस्तारसम्पन्न एवं दुरधिगम है, उसका श्रवण, मनन आदि करना भी निस्सार ही है ?। ___ समाधान-शङ्काकारकी यह शङ्का ठीक नहीं है; क्यों कि स्वतन्त्र सम्यग्दर्शन मोक्षका कारण नहीं माना गया है। जब तक जीव को सम्यक्त्व की प्राप्ति नहीं होती है तब तक उसके ज्ञान और चारित्र मिथ्यारूप में रहते हैं। ज्ञान और चारित्रमें सम्पपना इसी सम्यक्त्व के द्वारा आता है, अतः सम्यग्ज्ञान और सम्यक्चारित्र की उत्पत्ति द्वारा ही सम्यक्त्व मोक्षका हेतु होता है । इसी अभिप्रायको ले कर सम्यक्त्व, मोक्ष का कारण कहा गया है । जब तक सम्यक्त्व पूर्ण ज्ञान और पूर्ण चारित्र को उत्पन्न नहीं कर देता तब तक वह मोक्षका कारण नहीं होता। मुक्ति सम्यक्चारित्र से ही प्राप्त होती है, इस कारण से सम्यक् चारित्र ही मुक्तिका साक्षात् कारण है । यह चारित्र सम्यक्त्व का कार्य और उसका अभिव्यंजक-प्रकाशक होता है। વ્યર્થ છે? તથા સામાયિકાદિકાદશાંગરૂપ શ્રુતજ્ઞાન, કે જે મહાવિસ્તારસંપન્ન અને દરધિગમ છે તેનું શ્રવણ મનન આદિ કરવું પણ નિસ્સાર જ છે ?
સમાધાન–શંકાકારની શંકા ઠીક નથી, કારણ કે સમ્યગ્દર્શન મોક્ષનું સ્વતન્ન કારણ માનવામાં આવ્યું નથી. જ્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તેનું જ્ઞાન અને ચારિત્ર મિથ્યારૂપમાં રહે છે. જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્રપણું આ સમ્યકત્વદ્વારા આવે છે, એથી સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની ઉત્પત્તિ દ્વારા જ સમ્યકત્વ મોક્ષને હેતુ થાય છે. આ અભિપ્રાયને લઈને જ સમ્યકત્વને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી સમ્યકત્વ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ચારિત્રને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી તે મોક્ષનું કારણ નથી થતું. મુક્તિ સમ્ય-ચારિત્રથી જ પ્રાપ્ત થાય છે, આ કારણથી સમ્યક ચારિત્ર જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. આ ચારિત્ર સમ્યકત્વનું કાર્ય અને તેનું અભિવ્યંજક (પ્રગટ કરવાવાળું) થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨