Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १ सूत्रकृताङ्गे च-"एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं ।।
अहिंसा समयं चेव, एयावंतं वियाणिया ॥१॥” (अ० ११) ज्ञानं हि क्रियापरिणामाऽनापन्नं सत् कमप्यर्थ साधयितुं न शक्नोति । यथा शास्त्राभ्यसनकुशलोऽपि तदर्थविज्ञाननिपुणोऽपि तदुक्तधर्मानाचरणेन तदभ्यसनादिकं सर्व निष्फलीकुर्वन्नहि विद्वत्पदं लभते । यथा वा-औषधस्वरूपगुणप्रज्ञावतामपि वैद्यानां तत्सविधिसेवनक्रियामन्तरेण तत्प्रज्ञा नैरुज्यं न जनयति, यद्यौषधज्ञानवतामियमवस्था, तर्हि का वार्ता केवलं तन्नामरटनशीलानां जनानाम् । तथा चोक्तम्
सूत्रकृताङ्ग में भी यही लिखा है" एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एयावंतं वियाणिया" ॥१॥ (सू० अ०११)
ज्ञान जब तक क्रियात्मक ( चारित्ररूप) नहीं होता तब तक वह किसी भी इष्ट अर्थ की पुष्टि नहीं कर सकता। जैसे-शास्त्रके अभ्यास करनेमें कुशलमति व्यक्ति उसके अर्थका विशिष्ट ज्ञाता होकर भी जब तक शास्त्रविहित मार्ग को जीवनमें क्रियात्मकरूप नहीं देता तब तक वह उसके अभ्यास या ज्ञान से अपने किसी भी इच्छित कार्य की सिद्धि नहीं कर सकता है, और न वह यथार्थ विद्वत्ता के पदसे ही विभूषित हो सकता है । अतः उसको क्रियात्मक रूप देने के विना जैसे उसका वह अभ्यास एवं ज्ञान निष्फल है, उसी प्रकार सम्यग्दर्शन भी ज्ञान-क्रियाके अभाव में मोक्षका साधक नहीं होता है । वैद्यका औषधि
સૂત્રકૃતાંગમાં પણ એ જ લખ્યું છે –
"एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं ।
अहिंसा समयं चेव, एयावंतं वियाणिया" ॥ १ ॥ सूत्र० अ० ११ । જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક (ચારિત્રરૂપ) નથી થતું ત્યાં સુધી તે કઈ પણ ઈષ્ટ અર્થની પુષ્ટિ નથી કરી શકતું. જેમ શાસ્ત્રને અભ્યાસ કરવામાં કુશલમતિ મનુષ્ય એના અર્થને વિશિષ્ટ જ્ઞાતા હોવા છતાં પણ જ્યાં સુધી શાસ્ત્રવિહિત માર્ગને જીવનમાં ક્રિયાત્મક રૂપથી નથી ઉતારતે ત્યાં સુધી તે તેના અભ્યાસના જ્ઞાનથી પિતાના કેઈ પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું નથી, અને યથાર્થ વિદ્વત્તાના પદથી પણ તે વિભૂષિત થઈ શકતો નથી. તેથી તેને ક્રિયાત્મક રૂપ આપ્યા વિના જેમ તેને આ અભ્યાસ તેમજ જ્ઞાન નિષ્ફળ છે તે પ્રકારે સમ્યગ્દર્શન પણ જ્ઞાન-કિયાના અભાવમાં મોક્ષનું સાધક થતું નથી. વૈદ્યને ઔષધવિષયક અભ્યાસ અને પરિપક્વ જ્ઞાન ઔષધિસેવનના વિધિની
શ્રી આચારાંગ સૂત્ર : ૨