Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५५४
आचारागसूत्रे संयमतपःसमाराधनैः, तथाहि-पर्याप्तापर्याप्तकादिभेदवतां पृथिव्यप्तेजोवायुवनस्पतीनां द्वीन्द्रियादिविविधत्रसानां च त्रिकरणत्रियोगैरुपमर्दनपरिहारपूर्वकरक्षणरूपम हिंसाव्रतं, तथा स्वस्वभेदैर्बहुविधमृषावादादत्तादानमैथुनपरिग्रहपरिहाररूपाणि व्रतानि, शीतोष्णादिकठिनतरपरिषहसहनपूर्वकसप्तदशविधसंयमसमाराधनम् , अनशनाद्युग्रतरद्वादशविधतपश्चरणजनितशरीरादिशोपणेन धन्यमुनिवद् घोरतरकष्टसहनं चेति । तथा-किं पुनर्महाविस्तरदुरधिगमसामायिकादिद्वादशाङ्गरूपश्रुतज्ञानरपि ? इति चेन्न, अहिंसादि महाबत संयम और तप आदिके पालन एवं आराधन करने की आवश्यकता क्या है ? अर्थात्-एक सम्यग्दर्शन से ही जीवको मुक्ति का लाभ हो जावे तो पर्याप्त और अपर्याप्त-भेदविशिष्ट एकेन्द्रियपृथिवीकाय, अपकाय, तेजस्काय, वायुकाय, और वनस्पतिकायके जीवों की, एवं द्वीन्द्रियादिक अनेक प्रकारके त्रस जीवों की कृत कारित अनुमोदना और मन वचन कायसे विराधना का त्याग करना, एवं उनका रक्षण करना जो अहिंसा-महाव्रत है उसका पालन १, तथा अनेक प्रकारके मृषावाद २, अनेक प्रकारके अदत्तादान-चोरी ३, मैथुन ४, एवं परिग्रह ५ का त्यागरूप पांच महाव्रतों का आराधन, एवं कठिनतर परिषहों के सहनपूर्वक (१७) सतरह प्रकारके संयम का सेवन करना, तथा धन्य मुनिकी तरह अनशनादिक (१२) बारह प्रकारके तपके आचरणसे उत्पन्न शरीरादिक शोषण से घोरतर कष्टों का सहन करना; ये सभी बिल्कुल ही व्यर्थ हैं ? तथा सामायिकादिवादशांगरूप श्रुतज्ञान, कि जो महाમહાવત સંયમ અને તપ વિગેરેનું પાલન અને આરાધના કરવાની આવશ્યકતા જ શી છે? અર્થાત્ –એક સમ્યગ્દર્શનથી જ જીવને મુક્તિને લાભ થઈ જાય તે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ-વિશિષ્ટ એકેન્દ્રિય-પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય7ના ની, અને બેઈન્દ્રિયાદિક અનેક પ્રકારના ત્રસ જીની કૃત કારિત અનુમોદના અને મનવચન કાયાથી વિરાધનાને ત્યાગ કરે, અને તેનું રક્ષણ કરવું જે અહિંસા મહાવ્રત છે તેનું પાલન ૧, તથા અનેક પ્રકારના મૃષાવાદર, અનેક પ્રકારના અદત્તાદાન–ચોરી ૩, મિથુન, અને પરિગ્રહ પ ને ત્યાગરૂપ પાંચ મહાવ્રતોનું આરાધન, અને કઠિનતર પરિષહોનું સહનપૂર્વક સતર પ્રકારે સંયમનું સેવન કરવું, તથા ધન્યમુનિની પેઠે અનશનાદિક બાર પ્રકારના તપના આચરણથી ઉત્પન્ન શરીરાદિક શેષણથી ઘેરતર કષ્ટનું સહન કરવું, એ બધા બિલકુલ જ
શ્રી આચારાંગ સૂત્ર : ૨