Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५४२
आचारागसूत्रे उत्कृष्ट स्थिति है वह जब अन्तःकोटाकोटीसागर प्रमाण रह जाती है तब ही जीव सम्यक्त्वप्राप्ति करने के योग्य होता है। जैसे मोहनीय कर्म की उत्कृष्ट स्थिति (७०) सत्तर कोडाकोडी सागर प्रमाण है। इस स्थितिको यथाप्रवृत्तिकरण परिणाम से जीव क्षय करता हुआ जब पल्यके असंख्यातवें भाग न्यून-कम एक कोडाकोडी सागर की कर लेता है तब राग-द्वेषरूपी प्रबल ग्रन्थि के भेदसे सम्यक्त्व को प्राप्त करता है। आयुकर्मको छोड़ कर इसी प्रकार शेष कर्मों की स्थिति भी अन्तःकोटाकोटीसागरप्रमाण रह जानी चाहिये । कर्मों की उत्कृष्ट स्थिति में और जघन्य स्थितिमें जीव के सम्यक्त्व की उत्पत्ति नहीं होती, यह नियम है। सम्यक्त्वकी पाप्ति आयुकर्म को छोड़ कर शेष मोहनीयादि (७)सात कर्मों की अन्तः कोडाकोड सागरकी स्थिति रह जाने पर ही होती है। इसके बाद अवशिष्ट कर्मस्थिति जब पल्योपमपृथक्त्व प्रमाण क्षीण हो जाती है उस समय जीव भावकी अपेक्षा अणुव्रतरूप चारित्र की प्राप्ति करता है । इस कर्मस्थितिमें इतना जब परिवर्तन हो जाता है तब ही भावसे व्रतप्राप्ति हुआ करती है। इससे यह साबित होता है कि 'सम्यग्दर्शनके होने पर जीव भावसे व्रत-चारित्र प्राप्त कर ही लेता है। यह नियम नहीं है । दीर्घतर-उत्कृष्ट कर्मस्थितिमें द्रव्य से ही ( भावशून्य ) મોહનીયાદિ કર્મોની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ્યારે અન્તઃ કોટકેટી સાગર પ્રમાણ રહી જાય છે ત્યારે જ જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને ગ્ય થાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦) સિત્તેર કોડાકોડી સાગર પ્રમાણ છે. આ સ્થિતિને યથાપ્રવૃત્તિકરણ પરિણામથી જીવ ક્ષય કરીને જ્યારે પલ્યના અસંખ્યાતમાં ભાગ ખૂન કેડાછેડી સાગરની કરે છે ત્યારે રાગદ્વેષરૂપી પ્રબલ ગ્રન્વિના ભેદથી સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, આયુકર્મને છોડીને આ જ પ્રકારે શેષ કર્મોની સ્થિતિ પણ અન્તઃકેટકેટીસાગરપ્રમાણ રહેવી જોઈએ. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અને જઘન્ય સ્થિતિમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ જીવને નથી થતી, એ નિયમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ આયુકર્મને છોડીને શેષ મહનીયાદિ (૭) સાત કર્મોની એક કડાકેડ સાગરની સ્થિતિ રહેવાથી જ થાય છે. ત્યાર બાદ અવશિષ્ટ કર્મસ્થિતિ જ્યારે પલ્યોપમપૃથકૃત્વપ્રમાણુ ક્ષીણ થઈ જાય છે તે વખતે જીવ, ભાવની અપેક્ષા આણુવ્રતરૂપ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. આ પ્રકારે કર્મસ્થિતિમાં એટલું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે ભાવથી વ્રતપ્રાપ્તિ થાય છે. એથી એ સાબિત થાય છે કે “સમ્યગ્દર્શનના થવાથી જીવ, ભાવથી વ્રતચારિત્ર પ્રાપ્ત કરી જ લે છે એ નિયમ નથી, દીર્ઘતર-ઉત્કૃષ્ટ કર્મસ્થિતિમાં દ્રવ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૨