Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
नन्वात्मपरिणामरूपं सम्यक्त्वं कथं विज्ञेयं भवेदिति चेत्, उच्यते-सम्यक्त्वकार्यरूपैः शमसंवेग निर्वेदानुकम्पास्तिक्यैः साधुसामाचारीप्रवृत्यादिरूपैः सामायिकपौषधप्रतिक्रमणत्यागप्रत्याख्यानादिश्रावकाचाररूपैश्च बाह्यप्रशस्तव्यापारैरेतदवगन्तुं
५४८
शक्यते । तत्र -
प्राप्ति के विना कर्मक्षय होता ही नहीं है। सम्यक्त्वके बिना ज्ञान और चारित्र निष्फल है । इनकी सफलता का मूल कारण यदि कोई है तो वह एक सम्यक्त्व ही है । सम्यक्त्वी जीव के ही ज्ञान तप चारित्र सफल होते हैं, अणुव्रत, गुणव्रत एवं शिक्षाव्रत-रूप श्रावकका देश चारित्र भी सम्यक्त्व के सद्भावमें ही सफल माना गया है, इस लिये सम्यक्त्व ही मोक्षका कारण है ।
शङ्का - सम्यक्त्व तो आत्माका एक परिणाम है, उसका अस्तित्व कैसे जाना सकता है ?
शङ्काकारका अभिप्राय यहां इस प्रकारका है कि जब सम्यक्त्व आत्माका एक परिणाम है तो वह भी अमूर्त ही होगा। अर्थात् जिस प्रकार आत्मा अमूर्त है उसी प्रकार वह सम्यक्त्व भी अमूर्त होगा, फिर उसके अस्तित्वका बोध कैसे होता है ?
इस शङ्काका समाधान करते हुए आचार्य महाराज कहते हैं किबात ठीक है; परन्तु उसके कार्यों से उसके अस्तित्व का भान होता है । शम, संवेग, निर्वेद, अनुकम्पा, आस्तिक्य, साधुओंकी समाचारीरूप प्रवृत्ति आदि, एवं सामायिक, पोषध, प्रतिक्रमण, त्याग, प्रत्याख्यान
થતાં નથી, સમ્યકૃત્વ વિના જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ છે, એની સફળતાનું મૂળ કારણુ જો કાઇ હોય તેા તે એકસમ્યક્ત્વ જ છે. સમ્યક્ત્વી જીવને જ જ્ઞાન તપ ચારિત્ર સફળ થાય છે. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ શ્રાવકનુ દેશચારિત્ર પણ સમ્યક્ત્વના સદ્ભાવમાં જ સફળ મનાય છે, તેથી સમ્યક્ત્વ જ મોક્ષનું કારણ છે. શકા—સમ્યક્ત્વ તે આત્માનુ એક પરિણામ છે, તેનુ અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ? શકાકારનેા અભિપ્રાય આ ઠેકાણે આ પ્રકારના છે કે જ્યારે સમ્યક્ત્વ આત્માનુ એક પરિણામ છે તે તે પણ અમૂત્ત થશે. અર્થાત્ જે પ્રકારે આત્મા અમૂર્ત છે તે પ્રકારે તે સમ્યક્ત્વ પણ અમૃત્ત થશે, પછી તેના આસ્તિત્વના બોધ કેવી રીતે થાય ? આ શંકાનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કે—વાત ઠીક છે; પરંતુ તેના કાર્યોથી તેના અસ્તિત્વનુ ભાન થાય છે, શમ, સ ંવેગ निवेद्द, अनुउभ्या, मास्तिम्य, साधुयोनी सभायारीय प्रवृत्ति आदि, मने सा
શ્રી આચારાંગ સૂત્ર : ૨