Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
-
-
(४) सम्यक्त्वस्य फलम्सम्यक्त्वे सति-असद्ग्रहः आप्तवचनबाधितार्थेषु पक्षपातो न भवति। असद्ग्रह प्रति मिथ्यात्वोदयस्य कारणत्वात् सम्यक्त्वस्य मिथ्यात्वक्षयोपशमजन्यत्वेन सम्यक्त्वसद्भावकाले मिथ्यात्वोदयाभावात् ।।
सम्यक्त्वे सति श्रुतश्रवणवाञ्छा, श्रुतचारित्रधर्मरागः, चतुर्विधतीर्थवैयावृत्त्यनियमश्च भवति । एषामुत्तरोत्तरं प्रति पूर्वपूर्वस्य हेतुत्वं बोध्यम् ।। है, क्यों कि वेदक-सम्यक्त्व होने पर उसके बाद फिर क्षायिक-सम्यक्त्व होता है, वेदक-सम्यक्त्व नहीं । वेदक-सम्यक्त्वके छूटने पर यदि वेदकसम्यक्त्व की प्राप्ति फिर से होती तो विरहकाल वहां संभवित होता । इस प्रकार क्षायिक-सम्यक्त्वके होने पर जीव अपनी स्थिति को पूर्ण कर मुक्ति स्थानका ही स्वामी बन जाता है, अतः एक बार क्षायिक सम्यक्त्वके होने पर फिर उसी जीवको क्षायिक-सम्यक्त्वकी प्राप्ति नहीं करनी पड़ती। अतः यहां पर भी विरहकाल संभवित नहीं।
(४) सम्यक्त्वका फलसम्यक्त्वके होते ही जीव कदाग्रहसंपन्न नहीं होता है। उसकी दृष्टि-श्रद्धा आप्तवचन से अबाधित पदार्थों में अनुरागवाली होती है, इनसे भिन्न पदार्थों में नहीं। क्योंकि कदाग्रह का कारण मिथ्यात्व का उदय बतलाया है और मिथ्यात्व के क्षयोपशमादिसे सम्यक्त्व उत्पन्न होता है। सम्यक्त्वके होने पर मिथ्यात्वका अभाव हो जाता है। कारण के अभावमें कार्य का अभाव सुतरां सिद्ध ही है । कदाग्रह का कारण છે, કારણ કે વેદક–સમ્યક્ત્વ થયાં પછી ક્ષાયિક–સમ્યક્ત્વ થાય છે, વેદક–સમ્યકૃત્વ નહિ. વેદક-સમ્યક્ત્વના છુટ્યા પછી જે વેદક-સમ્યક્ત્વની ફરીથી પ્રાપ્તિ થતી હોત તે વિરહકાળ ત્યાં સંભવિત થાત. એ પ્રકારે ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછી જીવ પિતાની સ્થિતિને પૂર્ણ કરીને મુક્તિસ્થાનને સ્વામી બની જાય છે. તેથી એક વાર ક્ષાયિક-સમ્યક્ત્વ થતાં તે જ જીવને પછીથી ક્ષાયિક-સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી પડતી નથી, માટે આ ઠેકાણે પણ વિરહકાળ સંભવિત નથી.
(४) सभ्यश्वन इस સમ્યક્ત્વ થવાથી જીવ કદાગ્રહ સંપન્ન થતા નથી, એની દષ્ટિ-શ્રદ્ધા આપ્ત વચનથી અબાધિત પદાર્થોમાં જ અનુરાગવાળી થાય છે, એથી ભિન્ન પદાર્થોમાં નહિ. કેમ કે કદાગ્રહનું કારણ મિથ્યાત્વને ઉદય બતાવ્યું છે, અને મિથ્યાત્વના ક્ષપશમાદિથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વના હોવાથી મિથ્યાત્વને અભાવ થઈ જાય છે. કારણના અભાવમાં કાર્યને અભાવ સ્વતઃ સિદ્ધ છે. કદાગ્રહનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨