Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ.१
" सव्वे सरा णियटृति तका जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिआ" इत्यादि। छाया-"सर्वे स्वरा निवर्तन्ते, तो यत्र न विद्यते, मतिस्तत्र न ग्राहिता" इत्यादि।
स्वानुभवविषयत्वेऽपि सम्यक्त्वस्येक्षुक्षीरादिरसमाधुर्यविशेषाणामिव वाग्विषयत्वाऽभावादनाख्येयत्वम् । तथा चोक्तम्
" इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत् ।
तथापि न तदाख्यातुं सरस्वत्यापि पार्यते" ॥२॥ "सव्वे सराणियति तका जत्थ ण विज्जइ,मई तत्थ ण गाहिआ" इत्यादि।
समस्त खरोंकी वहां पर निवृत्ति होती है, तर्क भी वहां प्रवेश नहीं कर सकता है, एवं बुद्धि के भी वह अगम्य है । इत्यादि।
शुद्ध सम्यक्त्व को जो वचनातीत एवं खानुभवगम्य कहा है वह इस प्रकार से-जैसे-इक्षु-(गन्ना) और दुग्धादिककी मधुरता उपभोक्ता के ही अनुभवगम्य होती है। उससे यदि कोइ यह पूछे कि गन्ना कैसा मीठा है ? दूध की मधुरता कैसी है ?, तो वह इस बातको बचन से नहीं कह सकता, वह तो उनकी मधुरता अपने निजी अनुभव से ही जानता है । यही बात अन्यत्र भी कही है।
"इक्षु-क्षीर-गुड़ादीनां, माधुर्यस्यान्तरं महत् ।
तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते"॥१॥ यद्यपि गन्ना, दूध और गुड आदि मिष्ट पदार्थों की मधुरता में बहुत ही अन्तर है, तो भी उनके उस अन्तर को सरखती भी नहीं कह सकती ॥१॥
" सव्वे सरा णियटृति तक्का जत्थ ण विज्जई। मई तत्थ ण गाहिया" त्या.
સમસ્ત સ્વરેની જ્યાં નિવૃત્તિ થઈ જાય છે, ત્યાં તર્ક પણ પ્રવેશ કરી શકતું નથી. તેમ જ બુદ્ધિથી પણ તે અગમ્ય છે. ઈત્યાદિ. શુદ્ધ સમ્યકૃત્વને જે વચનાતીત અને સ્વાનુભવગમ્ય કહેલ છે તે આ પ્રકારે કે જેવી રીતે ઈશ્ન (શેરડી) અને દુગ્ધાદિકની મધુરતા ઉપભોક્તાથી અનુભવગમ્ય હોય છે. કદાચ કે તેને પૂછે કે શેરડી કેવી મીઠી છે? દૂધની મધુરતા કેવી છે ?, તે તે આ વાતને વચનથી કહી શકશે નહિ. તે તે તેની મધુરતાને પિતાના નિજ અનુભવથી જ જાણે છે. આ વાત બીજી જગ્યાએ પણ કહેવામાં આવી છે—
“ इक्षु-क्षीर-गुडादीनां, माधुर्यस्यान्तरं महत् ।
तथापि न तदाख्यातुं, सरस्वत्यापि पार्यते ॥ १॥"छति । જો કે, શેરડી, દૂધ અને ગાળ આદિ મિષ્ટ પદાર્થોની મધુરતામાં ઘણું જ ભેદ છે તે પણ એ ભેદને સરસ્વતી પણ કહી શકતી નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨