Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे आत्मपरिणामरूपस्य सम्यक्त्वस्यानावरकत्वादयं विशोधितपुद्गलपुजोऽप्युपचारतः सम्यक्त्वमुच्यते । सम्यक्त्वपुद्गलवेदनसमुद्भूतत्वादिदं सम्यक्त्वं पौद्गलिकम् । उदय में नहीं आया है-सिर्फ सत्ता में ही बैठा हुआ है, बस इसीका नाम सदवस्थारूप उपशम है, इसीको अनुदित अनुदय अवस्था भी कहते हैं। यहां पर जो मिथ्यात्व की अनुदयावस्था कही गई है वह मिथ्यात्वके कुछ भाग की तथा मिश्रपुंजकी अपेक्षा को लेकर ही कही गई है, क्योंकि इनका यहां पर उदय नहीं है तथा सम्यक्त्वप्रकृतिका ही कितनेक अंश से उदय है। इसप्रकार उदित मिथ्यात्व के क्षय से और अनुदित उसी मिथ्यात्व के उपशम से और कितनेक सम्यक्त्व-कर्मके पुद्गलों के वेदन होनेसे यह क्षायोपशमिक सम्यक्त्व उत्पन्न होता है। इस प्रकार से क्षायोपशमिक सम्यक्त्व का लक्षण सुघटित हो जाता है। __ यह सम्यक्त्व आत्मपरिणामरूप सम्यक्त्व का अनावारक-आवरण करनेवाला नहीं होने से उपचार से सम्यक्त्व कहा गया है, क्यों कि इस सम्यक्त्वमें विशोधितपुद्गलपुंज का-सम्यक्त्व-प्रकृतिका उदय है और उसीके उदयरूप वेदन से यह सम्यक्त्व हुआ है, इसलिये पुद्गलजनित होने से यह पौद्गलिक है। इस पौद्गलिक कार्य का जो सम्यक्त्व कहा गया है वह इसी हेतु से कि वह आत्मपरिणामरूप जो सम्यक्त्व है उसका आवरण नहीं करता है। જે હજુ સુધી ઉદયમાં આવેલ નથી ફક્ત સત્તામાં જ બેઠેલ છે, બસ એનું નામ સદવસ્થારૂપ ઉપશમ છે, એને અનુદિત–અનુદય અવસ્થા પણ કહે છે. અહીંયા જે મિથ્યાત્વની અનુદયાવસ્થા કહેવાઈ છે તે મિથ્યાત્વના કઈ ભાગની અને મિશ્ર પુંજની અપેક્ષાએ કહેવાઈ છે. કારણ કે એને આ જગ્યાએ ઉદય નથી, તથા સમ્યક્ત્વપ્રકૃતિને છેડા ભાગે ઉદય છે. આ પ્રકારે ઉદિત મિથ્યાત્વના ક્ષયથી, અને અનુદિત એજ મિથ્યાત્વના ઉપશમથી અને કેટલાંક સમ્યક્ત્વકર્મના પગલોના વેદન હોવાથી આ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ પ્રકારથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વના લક્ષણ સુઘટિત થઈ જાય છે.
આ સમ્યક્ત્વ આત્મ–પરિણામરૂપ સમ્યકત્વના અનાવારક–આવરણ કરવાં વાળાં નહિ–હોવાથી ઉપચારથી સમ્યકૃત્વ કહેવામાં આવેલ છે, કારણ કે આ સમ્યકત્વમાં વિધિતયુગલપુંજને-સમ્યક્ત્વ પ્રકૃતિને ઉદય છે અને એના ઉદયરૂપ વેદનથી એ સમ્યક્ત્વ થયેલ છે, માટે પુદ્ગલજન્ય હોવાથી આ પૌગલિક છે, અને આ પૌગલિક કાર્યને જે સમ્યક્ત્વ કહેલ છે તે આ હેતુથી કે તે આત્મપરિણામરૂપ જે સમ્યક્ત્વ છે એનું આવરણ નથી કરતું.
શ્રી આચારાંગ સૂત્ર : ૨