Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १ ततः परं सम्यक्त्वपुजमपि उदीयॊदीर्यानुभवेन निर्जरयति, तेनोदीरणीयसम्यक्त्वपुजाभावो जायते, तदेवं चरमग्रासेऽवतिष्ठमानेऽद्यापि सम्यक्त्वपुद्गलानां कियतामपि वेद्यमानत्वात् वेदकं सम्यक्त्वमुपजायते । इदमपि सम्यक्त्वं पौद्गलिकं विज्ञेयम् ।
क्षायोपशमिकसम्यक्त्वी जीवः सम्यक्त्वमोहनीयपुञ्जस्याधिकांशं क्षपयित्वा यदा सम्यक्त्वमोहनीयस्यान्तिमपुद्गलानां वेदनं करोति तदानीं जायमान आत्मपरिणामो वेदकसम्यक्त्वमिति निष्कर्षः । वेदकसम्यक्त्वमाप्त्यनन्तरं क्षायिकसम्यक्त्वं लभ्यत एव । का भी क्षपण करके मिथ्यात्वप्रकृति और मिश्रप्रकृति के पुद्गलपुंजोंका जब क्षय कर देता है तब उसके बाद सम्यक्त्वप्रकृति के पुंजोंकी अपने अनुभव से उदीरणा करके निर्जरा करता है । ऐसा करने से उदीरणीयउदीरणा करने योग्य-सम्यक्त्वप्रकृति के पुंजों का अभाव हो जाता है। इस प्रकार अन्तिम ग्रास के रहने पर उस समय भी कितनेक अंतिम अंशवर्ती सम्यक्त्वप्रकृति के पुद्गलपुंजों का अनुभव होता है। इसका अनुभव करना ही वेदक-सम्यक्त्व है । यह सम्यक्त्व भी पौगलिक जानना चाहिये।
इसका फलितार्थ यही है-कि क्षायोपशमिक-सम्यक्त्ववाला जीव सम्यक्त्वमोहनीय कर्म के पुद्गलपुंजके अधिकांश भागका क्षय करके जब उसी सम्यक्त्वमोहनीय कर्म के अंतिम पुद्गलों का वेदन करता है उस समय में उत्पन्न होनेवाला आत्मपरिणाम वेदक-सम्यक्त्व है। वेदकसम्यक्त्व की प्राप्तिके बाद जीव क्षायिकसम्यक्त्व को प्राप्त कर ही लेता है। અને મિશ્ર પ્રકૃતિના પુદ્ગલjજેને જ્યારે ક્ષય કરી નાખે છે ત્યારે પછી સમ્યકત્વપ્રકૃતિના પુંજની પોતાના અનુભવથી ઉદીરણ કરીને નિર્જરા કરે છે. એમ કરવાથી–ઉદીરણ્ય-ઉદીરણું કરવા યોગ્ય સમ્યક્ત્વ પ્રકૃતિના jજને અભાવ થઈ જાય છે. આ પ્રકારે અન્તિમ ગ્રાસના રહેવાથી તે સમય પણ કેટલાક અંતિમ અંશવર્તી સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલjજેને અનુભવ થાય છે. એને અનુભવ કરે તે વેદક-સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ પણ પોગલિક જાણવું જોઈએ.
આને ફલિતાર્થ એ છે કે ક્ષાપશમિક સમ્યક્ત્વવાળા જીવ સમ્યક્ત્વમાહનીય કર્મના પુદ્ગલપુંજના અધિકાંશ ભાગને ક્ષય કરીને જ્યારે એ સમ્યકત્વ–મેહનીય કર્મના અંતિમ પુદ્ગલનું વેદન કરે છે તે સમયમાં ઉત્પન્ન થવાવાળા આત્મપરિણામ વેદક–સમ્યક્ત્વ છે, વેદક-સમ્યકત્વની પ્રાપ્તિ પછી ક્ષાયિક–સમ્યક્ત્વને જીવ પ્રાપ્ત કરી જ લે છે. ६६
શ્રી આચારાંગ સૂત્ર : ૨