Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
__आचारागसूत्रे विहित विधिके अनुसार संयमका अनुष्ठान करना क्रिया है, इसमें जिस जीवकी रुचि होती है वह क्रियारुचि नामका सम्यक्त्व है (८)। संक्षेप नाम संग्रहका है, उसमें जो रुचि हो वह संक्षेपरुचि है । अर्थात्जिस जीवको विस्तृतरूपसे पदार्थपरिज्ञान नहीं है उसको संक्षेप में रुचि हुआ करती है। इसी अपेक्षा से इस सम्यक्त्व का नाम संक्षेपरुचि है। इस सम्यक्त्ववाला जीव जीवादिक पदार्थों में विस्ताररूप से रुचिसंपन्न नहीं होता; किन्तु संक्षेपरूप से ही उन्हें समझ कर उनमें दृढ़ आस्थावाला हो जाता है (९) । धर्मास्तिकायादिक जो अमूर्तिक पदार्थ हैं, उनमें अथवा श्रुत एवं धर्मादिकमें जीवको जिसके द्वारा रुचि होती है वह धर्मरुचि है (१०)। यद्यपि सम्यक्त्व आत्माका निजी गुण है, परन्तु इस दस प्रकार के सम्यक्त्व कथन में जो उसका जीव से भिन्न रूपमें जो कथन किया है वह इस बातकी पुष्टि करता है कि गुण और गुणीमें कथंचित् भिन्नता और कथंचित् अभिन्नता है । द्रव्यार्थिक नयकी अपेक्षा से गुण
और गुणी अभिन्न हैं। पर्यायार्थिक नयकी विवक्षा से ये दोनों लक्षण, संख्या आदिकी अपेक्षा से भिन्न २ हैं। यह दशप्रकार के सम्यक्त्व का वर्णन हुआ (१०)। છે (૭). શાસ્ત્રવિહિત વિધિના અનુસાર સંયમનું જે અનુષ્ઠાન કરવું તે ક્રિયા છે, તેમાં જે જીવની રૂચિ થાય તે ક્રિયારૂચિ નામનું સમ્યક્ત્વ છે (૮). સક્ષેપ નામ સંગ્રહનું છે. એમાં જેની રૂચિ હોય તે સંક્ષેપરૂચિ છે. અર્થા–જે જીવને વિસ્તૃતરૂપથી પદાર્થ પરિજ્ઞાન નથી તેને સંક્ષેપમાં રૂચિ થયા કરે છે, એ અપેક્ષાથી એ સમ્યક્ત્વનું નામ સંક્ષેપરૂચિ છે. આ સમ્યક્ત્વવાળા જીવ જીવાદિક પદાર્થોમાં વિસ્તારરૂપથી રૂચિસંપન્ન નથી થતા; પણ સંક્ષેપરૂપથી જ તેને સમજીને એમાં દઢ આસ્થાવાળા બની રહે છે (૯). ધર્માસ્તિકાયાદિક જે અમૂર્તિક પદાર્થ છે એમાં, અથવા શ્રત એમજ ધર્માદિકમાં જીવની જેના દ્વારા રૂચિ થાય છે તે ધર્મરૂચિ છે (૧૦). યદ્યપિ સમ્યક્ત્વ આત્માને નિજગુણ છે; પરંતુ આ દશ પ્રકારના સમ્યક્ત્વ કથનમાં તેનું જીવથી ભિન્નરૂપમાં જે કથન કર્યું છે તે એ વાતની પુષ્ટિ કરે છે કે ગુણ અને ગુણમાં કથંચિત ભિન્નતા અને કથંચિત અભિન્નતા છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી ગુણ અને ગુણી અભિન્ન છે, પર્યાયાર્થિક નયની વિવક્ષાથી એ બન્ને લક્ષણ સંખ્યા આદિની અપેક્ષાથી ભિન્નભિન્ન છે. આ દશ પ્રકારના સમ્યક્ત્વનું વર્ણન થયું ૧૦
શ્રી આચારાંગ સૂત્ર : ૨