Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १ आज्ञा सर्वज्ञवीतरागवचनामिका, तत्र रुचिरभिलाषो यस्य स आज्ञारुचिः ३ । सूत्रम्-आचाराङ्गादिकम् , आवश्यक-दशवैकालिकादिकं च, तेन रुचिर्यस्य स सूत्ररुचिः ४ । बीजमिव बीजं यदेकमप्यनेकार्थबोधजनकं वचः, तेन रुचिर्यस्य स बीजरुचिः ५ । अधिगमेन-विशिष्टपरिज्ञानेन रुचिर्यस्य सः अधिगमरुचिः ६। विस्तारः सकलद्वादशाङ्गस्य नयैः पर्यालोचनम् , तेन परिवर्धिता रुचिर्यस्य सविस्ताररुचिः ७। क्रिया यथाविधि संयमानुष्ठानं तस्यां रुचिर्यस्य स क्रियारुचिः ८ । संक्षेपः संग्रहः, तत्र रुचिर्यस्य स संक्षेपरुचिः। विस्तरार्थपरिज्ञानाभावेन संक्षेपे रुचिर्भवति ९ । धर्मास्तिकाये श्रुतधर्मादौ वा रुचिर्यस्य स धर्मरुचिः १० । इह सम्यक्त्वस्य जीवभेदेन कथनं गुणगुणिनोः कथंचिदभेदोऽस्तीति बोधनार्थम् । रुचि जीव के लिये पैदा करायी जाती है उसका नाम उपदेशरुचि है (२) सर्वज्ञ वीतराग प्रभुके वचनों में जो रुचि जीव को होती है उसे आज्ञारुचि कहते हैं (३)। आचाराङ्ग आदि अङ्गप्रविष्ट एवं आवश्यक, दश वैकालिक आदि अङ्गबाह्यों के द्वारा तत्त्वों में जीव की जो प्रोति-श्रद्धा कराई जाती है वह सूत्ररुचि नामका सम्यक्त्व है (४)। जिस प्रकार एक ही बीजसे अनेक फलोंकी उत्पत्ति हआ करती है उसी प्रकार जिस एक वचन से अनेक पदार्थों की प्रतीति हो उसका नाम बीज है, उससे जिस जीवको तत्त्वों में रुचि जागृत होती है उसका नाम बीजरुचि है (५) । विशिष्ट ज्ञानको अधिगम कहते हैं, इसके द्वारा जिस जीवको तत्त्वों में रुचि होती है उसे अधिगमरुचि कहते हैं (६)। सम्पूर्ण नयोंके द्वारा सकल द्वादशांग का पर्यालोचन करना, इसका नाम विस्ताररुचि है। इस के द्वारा जीव की रुचि तत्त्वों में परिवर्धित कराई जाती है (७) । शास्त्रછે તેનું નામ ઉપદેશરુચિ છે (૨). સર્વજ્ઞ વીતરાગ પ્રભુના વચનમાં જે રૂચિ જીવની થાય છે તેને આજ્ઞારૂચિ કહે છે (૩). આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ એમ જ આવશ્યક, દશવૈકાલિક, આદિ અંગબાહ્યો દ્વારા તમાં જીવની જે પ્રીતિ-શ્રદ્ધા કરાવામાં આવે છે તે સૂત્રરૂચિ નામનું સમ્યક્ત્વ છે (૪). જેવી રીતે એકજ બીજથી અનેક ફલેની ઉત્પત્તિ થાય છે એ પ્રકારે એક જ વચનથી અનેક પદાર્થોની જે પ્રતીતિ થાય તેનું નામ બીજ છે, તેનાથી જે જીવને તમાં રૂચિ જાગૃત થાય છે તેનું નામ બીજરૂચિ છે (૫). વિશિષ્ટ જ્ઞાનને અધિગમ કહે છે. એના દ્વારા જે જીવને તમાં રૂચિ થાય છે એને અધિગમરૂચિ કહે છે. (૬) સંપૂર્ણ નાના દ્વારા સકલ દ્વાદશાંગનું પાચન કરવું તેનું નામ વિસ્તારરૂચિ છે, એના દ્વારા જીવની રૂચિ તમાં પરિવર્ધિત કરવામાં આવે
શ્રી આચારાંગ સૂત્ર : ૨