Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
यन्मिथ्यात्वमुदीर्ण तत् क्षीणम् । यत् अनुदितम् अनुदीर्ण तन्मिथ्यात्वं, मिश्रीभावपरिणतं-मिश्रमोहनीयं, च शब्दात् सम्यक्त्वदलिकं यदनुदीर्णमनुदितं तदपि, उपशान्तम्, अनुदीर्णानुदितमिथ्यात्वमिश्रसम्यक्त्वदलिकेतित्रयमुपशमावस्थमित्यर्थः । वेद्यमानम्-उदयावस्थां समापन्नं सम्यक्त्वदलिकं यत्र तत् क्षायोपशमिकं सम्यक्त्वमुच्यते, इत्यर्थः ॥ ४॥ के सर्वप्रथम उपशमसम्यक्त्व होता है। यह जीव मिथ्यात्व कर्म के तीन पुंज नहीं करता है और न मिथ्यात्वका क्षय ही करता है ॥२॥ उपशमसम्यक्त्व से च्युत होकर मिथ्यात्व को नहीं प्राप्त हुए जीव के ही अन्तराल समय में कम से कम १ समय और अधिक से अधिक ६ आवलीकाल तक सास्वादन-सम्यक्त्व रहता है ॥ ३ ॥ उदय प्राप्त मिथ्यात्व का नाश और अनुदित मिथ्यात्वका उपशम, इन दो अवस्थाओं से मिश्रित क्षायोपशमिक-सम्यक्त्व है ॥४॥
इस सम्यक्त्व में उदयप्राप्त मिथ्यात्वका विनाश-क्षय होता है और अनुदीर्ण मिथ्यात्व का क्षय नहीं है; किन्तु उसका परिणमन मिश्र प्रकृति के रूप में है, और इसका यहां पर उपशम है । इसी प्रकार सम्यक्त्वप्रकृति का पुंज भी जो अनुदीर्ण है वह भी उपशम अवस्था में है। यह बात भी श्लोकमें आये हुए 'च' शब्द से प्रकट है। अतः 'जोक्षय
और उपशम से उत्पन्न होता है, वह क्षायोपशमिक-सम्यक्त्व है' इस प्रकार મિથ્યાષ્ટિ જીવને સર્વ પ્રથમ ઉપશમસમ્યકત્વ થાય છે. આ જીવ મિથ્યાત્વ કર્મના ૩ ત્રણ પુંજ નથી કરતે, તેમજ મિથ્યાત્વને ક્ષય પણ નહિ. (૨) ઉપશમસમ્યક્ત્વથી જુદા પડી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ છવને અંતરાળ સમયમાં ઓછામાં ઓછું ૧ એક સમય અને વધારેમાં વધારે ૬ છ આવલીકાળ सुधा सास्वाहन-सभ्यत्व २ छे. (3)
ઉદયપ્રાપ્ત મિથ્યાત્વને નાશ અને અનુદિત મિથ્યાત્વને ઉપશમ, એ બે અવસ્થાઓથી મિશ્રિત ક્ષાપશમિકસમ્યકત્વ છે. (૪)
આ સમ્યકૃત્વમાં ઉદયપ્રાપ્ત મિથ્યાત્વને વિનાશ-ક્ષય થાય છે, અને અનુદીર્ણ મિથ્યાત્વનો ક્ષય નથી, પણ એનું પરિણમન મિશ્રપ્રકૃતિના રૂપમાં છે, અને તેને અહીંયા ઉપશમ છે. આ પ્રકારે સમ્યક્ત્વપ્રકૃતિના પુંજ પણ જે અનુ દીર્ણ છે તે પણ ઉપશમ અવસ્થામાં છે. આ વાત પણ લેકમાં આવેલ “ચ શબ્દથી પ્રગટ છે, માટે “જે ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશમ-સમ્યકત્વ છે ” એવી રીતે જે ક્ષાપશમિકસમ્યક્ત્વનું લક્ષણ કહ્યું છે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨