Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
ननु क्षायोपशमिकसम्यक्त्वस्यौपशमिकसम्यक्त्वात्को भेदः ? इति चेदुच्यतेक्षायोपशमिके मिथ्यात्वदलिकवेदनं विपाकतो नास्ति, प्रदेशतस्तु विद्यते । औपशमिके तु प्रदेशतोऽपि नास्तीति विशेष इति।। __(४) अथ सास्वादनं सम्यक्त्वमुच्यते-आस्वादनेन=सम्यक्त्वरसास्वादनेन सह वर्तत इति सास्वादनम् । यथा-क्षीरान्नं भुक्त्वा तद्विषये चित्तविकारेण यदि कश्चित् तद्वमति, तदाऽसौ वमनकाले क्षीरान्नरसमास्वादयति, तथा मिथ्यात्वोदये
शंका--क्षायोपशमिक-सम्यक्त्व में और औपशमिक-सम्यक्त्व में क्या भेद है? शंकाकारका अभिप्राय यहां पर इतना ही है कि जैसे क्षायोपशमिक-सम्यक्त्व में मिथ्यात्वका उदय नहीं है, उसी प्रकार से उपशमसम्यक्त्व में भी नहीं है; फिर इन दोनों में अन्तर क्या है?।।
उत्तर--इन दोनों में अन्तर है और वह इस प्रकार से है कि क्षायोपशमिक सम्यक्त्व में मिथ्यात्वके दलियों का वेदन यद्यपि विपाकरूप से नहीं है परन्तु प्रदेशोदय से उनका वेदन वहां पर है ही। औपशमिक सम्यक्त्व में तो दोनों रूप से ही उनका वेदन नहीं है ३।
(४) अब सास्वादनसम्यक्त्व का स्वरूप कहते हैं--
'सह-आस्वादनेन वर्तते इति सास्वादनम् ' अर्थात् जो सम्यक्त्वरूप रसके आस्वादन से सहित हो उसका नाम सास्वादनसम्यक्त्व है। जैसे कोई व्यक्ति खीर खाकर पश्चात् चित्त में तद्विषयक विकार होनेपर वमन करता है उस समय में भी वह उसके रसास्वादका अनुभव करता है,
શંકા––ક્ષાપશમિક–સમ્યકૃત્વમાં અને પથમિક-સમ્યકૃત્વમાં છે ભેદ છે? શંકાકારને અભિપ્રાય આ ઠેકાણે એ છે કે જેવી રીતે ક્ષાપથમિક-સમ્યકૃત્વમાં મિથ્યાત્વનો ઉદય નથી તેવી જ રીતે ઉપશમ–સમ્યકત્વમાં પણ નથી તે પછી એ બન્નેમાં ભેદ શું છે?
ઉત્તર—એ બનેમાં ભેદ છે અને તે આ પ્રકારે છે–ક્ષાપશમિક-સમ્યક્ત્વમાં મિથ્યાત્વના દલિનું વેદન છે, જો કે વિપાકરૂપથી નથી પરંતુ પ્રદેશદયથી એનું વેદન ત્યાં છે જ. ઔપશમિક-સમ્યક્ત્વમાં તે બને રૂપથી તેનું વેદન છે જ નહિ. (૩)
(४) वे सास्वाहन-सभ्यत्वनु स्व३५ ४९ छ:
'सह आस्वादनेन वर्तते इति सास्वादनम् -मर्थात २ सभ्यत्व३५२सना આસ્વાદનથી સહિત છે એનું નામ સાસ્વાદન-સમ્યક્ત્વ છે, જેમકે કઈ વ્યક્તિ દુધપાક જમ્યા પછી ચિત્તમાં તવિષયક વિકાર થવાથી વમન કરે છે એ સમયમાં પણ તે એના રસાસ્વાદને અનુભવ કરે છે. આ પ્રકારે મિથ્યાત્વના ઉદયથી મિથ્યા
શ્રી આચારાંગ સૂત્ર : ૨