Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
५०९
वस्तुतस्तु-इदं सम्यक्त्वलक्षणं न तत्स्वरूपं, किंतु तल्लिङ्गं तद्वयञ्जकमिति यावत्। व्यङ्ग्यभूतं सम्यक्त्वं हि मिथ्यात्वक्षयोपशमादिजन्यं शुद्धात्मपरिणामरूपं परमार्थतोऽनाख्येयं स्वानुभवगम्यमेव ।
यथा वहिव्यजकस्य धूमस्यासद्भावेऽपि संतप्तायोगोलके वहिरस्ति, तथा तत्त्वाभिरुच्यभावेऽपि आत्मपरिणामरूपसम्यक्त्वमस्त्येव । अत एवोत्तराध्ययनमूत्रे मोक्तम् । देशरुचि, (३) आज्ञारुचि, (४) सूत्ररुचि, (५) बीजरुचि, (६) अभिगम रुचि, (७) विस्ताररुचि, (८) क्रियारुचि, (९) संक्षेपरुचि, १० धर्मरुचि॥
इस अपेक्षासे अपर्याप्त अवस्था एवं वीतरागदशा में रागात्मक रुचिका अभाव होने पर भी उसके सद्भाव में किसी भी प्रकारकी क्षति नहीं आती।
यथार्थ में तो यह सम्यक्त्व का लक्षण-सम्यक्त्व का स्वरूप-नहीं है। किन्तु उसका व्यञ्जक एक लिङ्ग है । जो लिङ्ग होता है वह अपने लिङ्गी का बोधक या व्यञ्जक हुआ करता है। मिथ्यात्वके क्षयोपशमादिक से उत्पन्न होनेवाला, तथा शुद्ध आत्मपरिणामस्वरूप वह सम्यक्त्व तो वास्तवमें अनाख्येय-वचनके अगोचर ही है। जैसे-अग्निका अभिव्यञ्जक धूम हुआ करता है, परन्तु तप्त अयोगोलक (लोहे के पिण्ड) में उसके अभाव में भी अग्निका सद्भाव रहता है। उसी तरह से तत्त्वार्थश्रट्टान के अभाव में भी आत्मपरिणामस्वरूप सम्यक्त्वका सद्भाव सिद्धादिकों में रहता ही है । इसलिये उत्तराध्ययन सूत्र (अध्य० २८) में कहा हैहेश३थि, (3) माज्ञा३थि, (४) सूत्र३थि, (५) ४३थि, (६) मनिगम३थि, (७) विस्ता२३ाये, (८) या३य, (6) स५३थि, (१०) धमथि .
આ અપેક્ષાથી અપર્યાપ્ત અવસ્થા તેમજ વીતરાગ દશામાં રાગાત્મક રૂચિને અભાવ હોવા છતાં પણ તેના ભાવમાં કોઈ પણ પ્રકારે ક્ષતિ આવતી નથી.
યથાર્થમાં તે આ સમ્યક્ત્વનું લક્ષણ-સમ્યક્ત્વનું સ્વરૂપ–નથી, પણ તેનું વ્યંજક એક લિંગ છે. જે લિંગ થાય છે તે પિતાના લિંગીના બોધક અગર વ્યંજક થયા કરે છે. મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થવાવાલા, તથા શુદ્ધ આત્મપરિણામસ્વરૂપ એ સમ્યક્ત્વ તે વાસ્તવમાં અનાખેય-વચનનું અગોચર છે, જેમાં અગ્નિને અભિવ્યંજક ધૂમ થયા કરે છે, પરંતુ તપ્ત અગેલક (લોહના પિંડ)માં એના અભાવમાં પણ અગ્નિને સદ્દભાવ રહે છે. એવી રીતે તત્વાર્થશ્રદ્ધાનના અભાવમાં પણ આત્મપરિણામસ્વરૂપ સમ્યત્વને સદ્ભાવ સિદ્ધાદિકમાં પણ રહે છે. તેથી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨