Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. ४
यश्चानन्तानुबन्ध्यादिक्षपणप्रवृत्तः, स किमेकस्यैव क्षये प्रवर्तते उतानेकस्येत्याह -'एगं विगिंचमाणे' इत्यादि।
मूलम्-एगं विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एगं विगिंचइ ॥ सू० ६॥
ऐसे वीर "नावकाङ्क्षन्ति जीवितम्" इस बातका विचार नहीं करते हैं कि मेरी आयु कितनी व्यतीत हो गई है और कितनी अब बाकी है ? । क्यों कि दीर्घ आयुष्य भी मिला और उसमें असंयम जीवन रहा तो आत्माका इससे कोई हित नहीं हो सकता है। अतः उन्हें जो कुछ भी जीवन प्राप्त होता है उसीमें वे सन्तुष्ट रह कर अपने जीवनको सफल बनानेका प्रयत्न करते रहते हैं। जितनी भी आयु उनकी व्यतीत हो चुकी है वह, तथा आगे भी जो व्यतीत होती है वह सब आत्मोद्धार के सदुपायोंके सेवन करते२ ही व्यतीत होती है। असंयमजीवनकी चाहना इनमें होती नहीं है । अतः ऐसे जीव अपनी आयुके व्यतीत होनेका और उसके अवशिष्ट रहनेका विचार नहीं करते हैं, अर्थात् ये असंयम जीवन और दीर्घ जीवनकी चाहना नहीं करते हैं। सू० ५॥ . जो अनन्तानुबन्धी आदिके क्षय करनेमें प्रवृत्त है वह क्या एकके ही क्षय करनेमें प्रवृत्ति करता है ? अथवा अन्यके भी क्षय करने में प्रवृत्ति करता है ? इस आशङ्काका समाधान करनेके लिये कहते हैं-'एगं विगिंचमाणे ' इत्यादि।
मावा वीर “नावकाक्षन्ति जीवितम्" से वातनी विया२ नथी ४२ता કે મારી આયુ કેટલી વ્યતીત થઈ ગઈ છે અને હવે કેટલી બાકી છે? કારણ કે દીર્ઘ આયુષ્ય પણ મળે અને તેમાં અસંયમ જીવન રહ્યું તે આત્માનં તેમાં હિત કોઈ પ્રકારે થતું નથી. માટે તેને જે કાંઈ જીવન પ્રાપ્ત થાય છે તેમાં તે સંતુષ્ટ રહી પોતાના જીવનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરતા રહે છે. જેટલી પણ આયુ તેની વ્યતીત થવાવાળી છે તે સઘળી આમેદ્ધારના સદુપાયેનું સેવન કરતાં કરતાં વ્યતીત થાય છે, અસંયમ જીવનની ચાહના તેમાં થતી નથી. માટે તેવા જીવ પોતાની આયુના વ્યતીત થવાને તથા તેના અવશિષ્ટ રહેવાને વિચાર કરતા નથી. અર્થાત્ તે અસંયમ જીવન અને દીર્ઘજીવનની ચાહના કરતા નથી. ॥ सू० ५ ॥
જે અનતાનુબધી આદિન ક્ષય કરવામાં પ્રવૃત્ત છે તે શું એકને જ ક્ષય કરવામાં પ્રવૃત્ત થાય છે? અથવા અન્યને પણ ક્ષય કરવામાં પ્રવૃત્તિ કરે છે.
शानु समाधान ४२५॥ भाटे हे छ-'एग विगिंचमाणे' त्यादि.
શ્રી આચારાંગ સૂત્ર : ૨