Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४८४
आचाराङ्गसूत्रे से प्राप्त होनेवाली मुक्तिका स्वामी हो जाता है। इसी अभिप्रायको ले कर "अनन्तानुबन्धी कषायके क्षयसे मोहनीयका अथवा घाती अघाती कर्मोंका नाश कर वे मुक्तिको पाते हैं " यह बात कही गई है, क्यों कि अनन्तानुबन्धिचतुष्क और दर्शनमोहनीयत्रिकका जब तक आत्मामें क्षय आदि नहीं होता है तब तक समकित गुणकी प्राप्ति नहीं होती है। इस लिये अनन्तानुबन्धी कषायका क्षय आदि ही मोहनीयकमके नाश आदिमें कारण होते हैं । मोहनीयके अभाव होते ही शेषकर्म भी बहुत शीघ्रतासे नष्ट हो जाते हैं। टीकाकारने-"परेण " इस पदका अर्थ जो 'अनन्तानुबन्धिकषायक्षयेण' अर्थात्-अनन्तानुबन्धी कषायकाक्षय रूप किया है, उसका अभिप्राय यह है कि शिष्यने जो यह प्रश्न किया है कि-"प्राप्तचरित्रवालेकी मुक्ति एक ही भवसे होती है या अन्य भवों से होती है ?" सो इसका समाधान "अन्य भवोंसे होती है" ऐसा तो पहिले किया जा चुका है। यहां पर तो "क्या एक भवसे होती है?" इसका समाधान किया गया है, क्यों कि अनन्तानुबन्धिकषायचतुष्क एवं दर्शनमोहनीयत्रिकके क्षयसे जीवोंको क्षायिक-सम्यक्त्वका लाभ होता है । क्षायिकसम्यक्त्वी यदि क्षपकश्रेणि पर आरूढ होते हैं तो नियमसे उसी भवसे मुक्ति प्राप्त कर लेते हैं। વથી ઘાતિયા અને અઘાતિયા કર્મોના નાશથી પ્રાપ્ત થવાવાળી મુક્તિને સ્વામી થઈ જાય છે. આ અભિપ્રાયને લઈને “અનંતાનુબંધી કષાયના ક્ષયથી મોહનીયને અથવા ઘાતી અઘાતી કર્મોને નાશ કરી તે મુક્તિને પ્રાપ્ત કરે છે. એ વાત કહેવાઈ ગઈ છે. કારણ કે અનંતાનુબંધિચતુષ્ક અને દર્શન મેહનીયત્રિકને
જ્યાં સુધી આત્મામાં ક્ષય આદિ નથી થતું ત્યાં સુધી સમકિતગુણની પ્રાપ્તિ થતી નથી. તેથી અનંતાનુબંધી કષાયને ક્ષય આદિ મોહનીય કર્મના નાશ આદિમાં કારણ થાય છે. મોહનીયને અભાવ થતાં જ શેષ કર્મ પણ બહુ શીઘ્રતાથી विनष्ट थ य छे. 2012 " परेण " २ पहन। म २ “अनन्तानुबंधिकषायक्षयेण'-मर्थात् मन तानुमधी षायने। क्षय०५ ४२ छ तेने। मभिप्राय છે કે શિષ્ય જે એ પ્રશ્ન કરેલ છે કે –“પ્રાપ્તચારિત્રવાળાની મુક્તિ એક જ ભવથી થાય છે?” અથવા અન્ય ભવથી થાય છે. તો તેનું સમાધાન “અન્ય ભથી થાય છે એવું તે પહેલાં કહી ચુકેલ છે. આ ઠેકાણે તે “શું એક ભવથી થાય છે? તેનું સમાધાન કરવામાં આવેલ છે. કારણ કે અનન્તાનુબંધિષાયચતુષ્ક અને દર્શનમોહનીયત્રિકના ક્ષયથી જીવેને ક્ષાયિક–સમ્યકત્વનો લાભ થાય છે. ક્ષાયિકસમ્યકત્વી જે ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે તે તે નિયમથી તે ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨