Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५०२
आचाराङ्गसूत्रे
ननु यदुच्यते - " तत्त्वार्थश्रद्धानं सम्यक्त्व " - मिति; तत्र श्रद्धानं तथेतिप्रत्ययः, तीर्थंकरेण यथा प्रतिबोधितं तथैव वस्तुतो जीवाजीवादिपदार्थानां स्वरूपमिति निश्चयपूर्विका प्रीतिरूपा रुचिनाम्नी मानसी परिणतिः । इयं खल्त्रपर्याप्तकाद्यवस्थायां
रुचि (प्रीति) के साथ जो शुद्ध निर्दोष विशेषण दिया गया है। उसका भाव यही है कि वह रुचि (प्रीति) अज्ञान संशय और विपर्यय, इन तीन दोषों से रहित होनी चाहिये, तब ही वह निर्दोष रुचि है। जिसमें इन अज्ञानादि का सद्भाव है वह सत्य रुचि नहीं, किन्तु सदोष रुचि है ।
विशेषार्थ :- परस्पर विरुद्ध अनेक कोटि के स्पर्श करनेवाले ज्ञान को 'संशय' कहते हैं। जैसे - यह स्थाणु है कि पुरुष है ? । विपरीत एक कोटिका निश्चय करनेवाला ज्ञान ' विपर्यय ' कहलाता है - जैसे सीप को चांदी समझना । यह कुछ होगा, ऐसे प्रतिभासको अज्ञान या अनध्यवसाय कहते हैं, जैसे मार्ग चलते हुए को तृणस्पर्श वगैरह का ज्ञान । ये तीन-अज्ञान, संशय, विपर्यय, रुचिके दूषण हैं । इनसे रहित रुचि ही सम्यक् - यथार्थ रुचि कहलाती है ।
शंका- "तत्त्वार्थश्रद्धान सम्यग्दर्शन है" ऐसा जो सम्यक्त्वका लक्षण कहा गया है, वहां " तथा " इस प्रकार के प्रत्यय - विश्वास का नाम ही श्रद्धान है । अर्थात्- 'तीर्थङ्कर प्रभुने जीवादिक पदार्थों का जिस स्वरूपसे प्रतिपादन किया है, उन जीवादिक पदार्थों का वैसा ही स्वरूप है' इस प्रकार
રૂચિ (પ્રીતિ ) ની સાથે જે શુદ્ધ-નિષ વિશેષણ આપવામાં આવ્યું છે तेनो भाव थे छे ङे ते ३थि (प्रीति) अज्ञान, संशय भने विपर्यय, आ ત્રણ દોષોથી રહિત હોવી જોઈ એ. ત્યારેજ તે નિર્દોષ રૂચિ છે, જેમાં આ અ જ્ઞાનાદિના સદ્ભાવ છે તે સત્ય રૂચિ નહીં; પણ સદોષ ફિચ છે.
વિશેષાઃ—પરસ્પર વિરૂદ્ધ અનેક કોટિના (પ્રકારના) સ્પર્શ કરવાવાળા જ્ઞાનને સંશય કહે છે, જેમ–આ સ્થાણુ છે કે પુરૂષ છે ?. વિપરીત એક કોટિના નિશ્ચય કરવાવાળા જ્ઞાનને વિષય કહે છે, જેમ—છીપને ચાંદી જાણવી. આ કાંઈક હશે, આવા પ્રતિભાસને અજ્ઞાન અગર અનધ્યવસાય કહે છે, જેમ–માર્ગ પર ચાલવાવાળાને तृणस्पर्श विगेरेनुं ज्ञान, यात्रा - अज्ञान, संशय, विपर्यय - ३थिनां इषणो छे. मेनाथी रहित ३थीन सभ्य-यथार्थ - ३थी हेवाय छे.
66
શંકા- તત્ત્વાર્થં શ્રદ્ધાન સમ્યગ્દન છે” એવું જે સસ્કૃત્વનું લક્ષણ કહેવામાં આવે છે ત્યાં તથા આવા પ્રકારના પ્રત્યય–વિશ્વાસ નું નામ જ શ્રદ્ધાન છે. અર્થાત્ ‘ તીર્થંકર પ્રભુએ જીવાદિક પદાર્થોને જે સ્વરૂપે પ્રતિપાદન કર્યાં છે. એ જીવાદિક પદ્યાર્થીના તેવા જ સ્વરૂપ છે’ આવા પ્રકારની નિશ્ચયપૂર્વક જે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
ܙܐ