Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. ४
मूलम्-जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ॥ सू० २॥ ___ छाया-य एकं जानाति स सर्व जानाति,यः सर्व जानाति स एकं जानाति।।सू०२॥
तीर्थङ्कर भगवान् जीवोंको हेय और उपादेयका उपदेश देते हैं। एतावता परके उपकारके कर्तृत्वसे उनमें तीर्थङ्करपना भले ही आ जावे इसमें हमें कोई विवाद नहीं है । परन्तु इससे उनमें सर्वज्ञता कैसे सिद्ध हो सकती है ? ऐसी शङ्का नहीं करनी चाहिये । क्यों कि जब तक आत्मा में पदार्थोंका सम्यग-वास्तविक ज्ञान नहीं हो जाता है तब तक तीर्थङ्कर भगवान् उपदेश नहीं देते हैं ।जीवोंको उपदेश देना सम्यग्ज्ञान अर्थात् केवलज्ञानके आधीन है। केवलज्ञान उत्पन्न होनेपर त्रिकालवर्ती समस्त पदार्थोंका वास्तविक स्वरूप दर्पणमें प्रतिबिम्बकी तरह प्रतिभासित होने लगता है । केवलज्ञानकी प्राप्ति ही सर्वज्ञता है। इस सर्वज्ञताके विना एक पदार्थका भी वास्तविक स्वरूप ज्ञात नहीं हो सकता है। इस बात को समझानेके लिये कहते हैं-'जे एगं' इत्यादि ।
अथवा-यह जो अभी कहा है कि-'एयं पासगस्स देसणं-एतत् पश्यकस्य दर्शनम् ' सो शिष्य यहां पर यह प्रश्न करता है कि-सर्वज्ञ क्या एक ही पदार्थ को जानता है या अनेक पदार्थों को?' इस प्रकारके शिष्यके प्रश्नका उत्तर देते हैं-'जे एगं' इत्यादि ।
તીર્થકર ભગવાન ને હેય અને ઉપાદેયને ઉપદેશ આપે છે. એતાવતા બીજાના ઉપકારના કર્તૃત્વથી તેમાં તીર્થકરપણું ભલે આવી જાય તેમાં અમને કઈ વિવાદ નથી, પરંતુ તેથી તેમાં સર્વજ્ઞતા કેવી રીતે સિદ્ધ થાય છે? એવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે જ્યાં સુધી આત્મામાં પદાર્થોનું સભ્ય–વાસ્તવિક જ્ઞાન થતું નથી ત્યાં સુધી તીર્થકર ભગવાન ઉપદેશ આપતા નથી. જીવને ઉપદેશ આપ સમ્યજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનને આધીન છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રિકાળવતી સમસ્ત પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબની માફક પ્રતિભાસિત થવા માંડે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ સર્વજ્ઞતા છે. આ સર્વજ્ઞતા વિના એક પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થઈ શકતું નથી. આ વાતને સમજાવવા માટે हे छ'जे एगं' त्याहि.
अथवा २ मा ४ऱ्या 'एयं पासगस्स दसण-एतत् पश्यकस्य दर्शनम्' જેથી શિષ્ય આ ઠેકાણે એ પ્રશ્ન કરે છે કે–સર્વજ્ઞ શું એક જ પદાર્થને જાણે છે કે मने पहानि ? २. ४२ना शिष्यना प्रश्न उत्तर माचे छ ‘जे एगं'त्याहि. ६०
શ્રી આચારાંગ સૂત્ર : ૨