Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. ४
४७१ __ यथा तीर्थंकरः कषायशस्त्रविनिवर्तनात् सकलकर्मणां क्षपयिता, एवमन्योऽपि तदुपदेशानुसारी भव्यो भवतीत्याह-'आदानम्' इत्यादि। आदानम् आदीयते =गृह्यते-आत्मप्रदेशैः सह श्लिष्यतेऽष्टविधं कम येन तदादानमष्टादशपापस्थानम् , तस्थितिहेतुत्वात् कषाया वाऽऽदानं तद्वमिता स्वकृतभिद् भवति । यः खलु कर्मणामादानं कषायादि निराकरोति, स स्वकृतकर्मणां भेत्ता भवतीत्यर्थः ॥ मू०१ ॥ हैं उसका नाम उपरतशस्त्र है। जब तक आत्मासे कषायोंका वमन नहीं होगा तब तक, चाहे वे कोई भी क्यों न हों; निरावरणशाली नहीं हो सकते। ज्ञानमें जब तक निरावरणता नहीं आती है तब तक किसी भी पदार्थका साक्षात्कार नहीं हो सकता है। अतः समस्त पदार्थोंको हस्तामलकवत्प्रकट करनेवाला ज्ञान सर्वज्ञको कषायोंके वमनसे ही प्राप्त होता है। जब यह सिद्धांत निश्चित है तो उन्हींके उपदेशानुसार प्रवृत्ति करनेवालेअन्य मोक्षाभिलाषीजनको भी क्रोधादिक कषायोंका वमन करना आवश्यक है। क्रोधादिक कषायोंके वमन किये विना ज्ञानमें निरावरणता नहीं आती है। इसकी पुष्टि-'पलियंतकरस्स-पर्यन्तकरस्य' इस पदसे करते हैं। यद्यपि यह पद षष्ठयन्त है और पश्यकके विशेषणरूपसे ही प्रयुक्त हुआ है, परन्तु यह इस बातकी घोषणा करता है कि तीर्थङ्कर कषायरूप भावशस्त्रोंके नाशसे ही सकल कोंके नाशक हुए हैं। अतः क्रोधादिक कषायोंका नाश सकल कर्मोंके नाश होने में तथा घातियाके नाशमें एवं केवलज्ञानरूपी निरावरण ज्ञानकी प्राप्तिमें कारण है। इस प्रकार परम्परासम्बસર્વથા દૂર થઈ ચૂકેલ છે તેનું નામ ઉપરતશાસ્ત્ર છે, જ્યાં સુધી આત્માથી કષાયનું વમન નહિ થાય ત્યાં સુધી, ભલે તેઓ કોઈ પણ કેમ ન હોય, નિરાવરણ જ્ઞાનશાળી બની શકતા નથી. જ્ઞાનમાં જ્યાં સુધી નિરાવરણતા નથી આવતી ત્યાં સુધી કોઈ પણ પદાર્થને સાક્ષાત્કાર થતો નથી. માટે સમસ્ત પદાર્થોને હસ્તામલકવતું પ્રગટ કરવાવાળું જ્ઞાન સર્વજ્ઞને કષાયોના વમનથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે આ સિદ્ધાંત નિશ્ચિત છે તે તેના ઉપદેશાનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અન્ય મોક્ષાભિલાષીજનને પણ ક્રોધાદિક કષાયોનું વમન કરવું આવશ્યક છે. કેધાદિક કષાયેનું વમન કર્યા વગર ज्ञानमा निराशता यावती नथी. तनी पुष्टि 'पलियंतकरस्स-पर्यन्तकरस्य' આ પદથી કરે છે, જો કે આ પદ ષષ્ઠયન્ત છે, અને પશ્યકના વિશેષણરૂપથી જ પ્રયુક્ત થયેલ છે. તે પણ આ એ વાતની ઘોષણા કરે છે કે તીર્થકર કષાયરૂપ ભાવશસ્ત્રોના નાશથી જ સકળ કર્મોના નાશક બનેલ છે. માટે ક્રોધાદિક કષાયેને નાશ સકળ કર્મોને નાશમાં તથા ઘાતિયાના નાશમાં તેમજ કેવળજ્ઞાન રૂપી નિરાવરણ જ્ઞાનની પ્રાપ્તિમાં કારણ છે. આ પ્રકારે પરંપરા–સંબંધથી કષાયનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨