Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७४
आचारास्त्रे टीका-यः एकं जीवद्रव्यम् अजीवद्रव्यं वा द्रव्यक्षेत्रकालभावतः, अतीतानागतवर्तमानैः सर्वपर्यायैश्च जानाति, स सर्व जानाति । सकलपदार्थसम्यग्ज्ञानमन्तरेणैकस्य कस्यचित् पदार्थस्य द्रव्यक्षेत्रादिनाऽतीतानागतवर्तमानसर्वपर्यायतश्च ज्ञानं न संभवतीति भावः । इममेवाथ बोधयितुं कार्यकारणभावं प्रदर्शयन्नाह–'यः सर्व जानाति' इत्यादि । यः सर्व लोकान्तर्वति सकलं पदार्थजातं जानाति, स एकं द्रव्यं घटादिकं जानाति । अतीतानागतवर्तमानसर्वपर्यायैस्तत्तत्स्वभावमाप्त्याऽना
जो एक जीव द्रव्यको, अथवा अजीव द्रव्यको द्रव्य क्षेत्र काल और भावसे एवं अतीत अनागत और वर्तमानकाल-सम्बन्धी पर्यायोंसे युक्त जानता है वह समस्त पदार्थों को जानता है। समस्त पदार्थों के सम्यग्ज्ञान हुए विना कोई एक विवक्षित पदार्थ द्रव्य क्षेत्र काल और भावसे एवं अतीत अनागत और वर्तमान समस्त पर्यायों से नहीं जाना जा सकता है । इसी अभिप्रायको समझानेके लिये कार्यकारणभाव दिखलाते हुए सूत्रकार कहते हैं-'जे सव्वं जाणइ' 'यः सर्व जानाति ' इति। जो इस लोकके भीतरके समस्त पदार्थों को जानता है वह एक घटादिक द्रव्यको भी जानता है । भूत भविष्यत् और वर्तमानकाल-सम्बन्धी जितनी भी उस द्रव्यकी पर्यायें हैं वे समस्त उस द्रव्यके स्वभाव हैं। इन पर्यायोंसे परिणत द्रव्य तत्तत्स्वभाववाला होता रहता है । इस प्रकार द्रव्यमें उन२ पर्यायोंसे तत्तत्स्वभावकी प्राप्ति होनेसे वह द्रव्य अपने अनादि अनन्तकालपनेसे (इस रूपसे हुआ, इस रूपसे हो रहा है और इस रूपसे
જે એક જીવદ્રવ્યને, અથવા અજીવદ્રવ્યને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તેમજ અતીત અનાગત અને વર્તમાનકાળ-સંબંધી સમસ્ત પર્યાયથી યુક્ત જાણે છે તે સમસ્ત પદાર્થોને જાણે છે, સમસ્ત પદાર્થોનું સમ્યજ્ઞાન થયા વિના કે એક વિવક્ષિત પદાર્થનું જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અને અતીત અનાગત અને વર્તમાન સમસ્ત પર્યાથી થઈ શકતું નથી, આ અભિપ્રાય સમMan भाटे ४ार्य-२६ मा ४२सात सूत्र४२ ४ छ-"जे सव्वं जाणइयः सर्व जानाति "ति. 2 m alsना लातरन। समस्त पानि त छ તે એક ઘટાદિક દ્રવ્યને પણ જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી જેટલી પણ તે દ્રવ્યની પર્યાયે છે તે સમસ્ત, દ્રવ્યને સ્વભાવ છે. તે પર્યાયોથી પરિણુત દ્રવ્ય તત્તસ્વભાવવાળા બનતા રહે છે. આ પ્રકારે દ્રવ્યમાં તે તે પર્યા
થી તત્તસ્વભાવની પ્રાપ્તિ થવાથી તે દ્રવ્ય પિતાના અનાદિ અનંતકાળપણથી (આ રૂપથી બન્યા આ રૂપથી બને છે અને હવે આ રૂપથી બનશે ) તે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨