Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ.६
३५५ श्रोतारं परीक्ष्योपदेष्टा हिंसादिना नोपलिप्तो भवतीति दर्शयति-' एत्थं' इत्यादि।
मूलम् --एत्थं पि जाण सेयंति नत्थि, केयं पुरिसे कंच नए, एस वीरे पसंसिए जे बद्धे परिमोयए, उड्डे अहं तिरियं दिसासु, से सवओ सव्वपरिन्नाचारी, न लिप्पइ छणएएण वीरे, से मेहावी जे अणुग्घायणखेयन्ने, जे य बंधपमुक्खमन्नेसी कुसले पुण नो बद्धे नो मुक्के ॥ सू० ९॥ मुनि राजाका कोपभाजन हो जायगा । राजा यह समझ लेगा कि यह मुनि सर्वधर्मसे बाह्य है, राजधर्म क्या है ? इसे भी यह नहीं जानता है । अरे ! जब यह नीतिधर्म तक नहीं जानता है तो मोक्षधर्म की बात ही क्या कहनी ? यह बिलकुल जड-अबुध है। ऐसे व्यक्तियों के अस्तित्वकी क्या आवश्यकता है? इस प्रकार राजा द्वारा उपेक्षित बन यष्टिमुष्टि आदिजन्य अनेक कष्टोंको भोगता हुआ वह मुनि वहांसे निकाल दिया जाता है; अथवा कारागारमें बंद कर दिया जाता है। उसके वस्त्रादिक भी छीन लिये जाते हैं । शरीरका छेदन कर उसके प्राण तक भी ले लिये जाते हैं । इसलिये उपदेष्टाका यह सर्वप्रथम कर्तव्य है कि वह द्रव्य क्षेत्र काल और भावका अच्छी तरह विचार कर अपने उपदेशका प्रवाह बहावे । ऐसा उपदेश न करे कि जिससे स्वयंको अनेक कष्टोंका या प्राणोंके विनाशका सामना करना पडे ॥ सू०८॥ ભેગ બનશે. રાજા એવું સમજી લેશે કે આ મુનિ સર્વ ધર્મથી બાહ્ય છે, રાજધર્મ શું છે? તે પણ આ જાણતું નથી. અરે ! જ્યારે આ નીતિધર્મ સુધી પણ જાણતા નથી તે મેક્ષધર્મની વાત જ શું કરવી ? આ બિલકુલ જડ– અબુધ છે, આવી વ્યક્તિઓના અસ્તિત્વની શું આવશ્યક્તા છે? આવા પ્રકારે રાજા દ્વારા ઉપેક્ષિત બની યષ્ટિ–સુષ્ટિ આદિ જન્ય અનેક કષ્ટોને ભેગવતાં તે મુનિને ત્યાંથી હાંકી કાઢે છે, અગર કારાગારમાં મોકલી દેવામાં આવે છે. તેના વસ્ત્રો પણ આંચકી લેવામાં આવે છે. તેના શરીરનું છેદન કરી તેને પ્રાણ પણ લઈ લેવામાં આવે છે. માટે જ ઉપદેષ્ટાનું એ સર્વપ્રથમ કર્તવ્ય છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને સારી રીતે વિચાર કરી પોતાના ઉપદેશને પ્રવાહ ચલાવે. એવો ઉપદેશ ન આપે કે જેનાથી પિતાને અનેક કષ્ટને સામને કરે પડે અને પ્રાણ પણ ગુમાવે છે સૂ. ૮
શ્રી આચારાંગ સૂત્ર : ૨