Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ.१
३८५ __ छाया-यस्येमे शब्दाश्च रूपाणि च रसाश्च गन्धाश्च स्पर्शाश्वाभिसमन्वागता भवन्ति, स आत्मवान् ज्ञानवान् वेदवान् धर्मवान् ब्रह्मवान् प्रज्ञानैः परिजानाति लोकम् , मुनिरित्युच्यते, धर्मविद् ऋजुः, आवर्तस्रोतःसङ्गमभिजानाति ॥मू० ३॥ ___टीका-यस्य मुनेः, इमे प्रत्यक्षमनुभूयमानाः, शब्दाः रूपाणि रसा गन्धाः स्पर्शाश्व अनुकूलपतिकूलरूपाः, अभिसमन्वागताः-अभि-आभिमुख्येन, सम्यग्इष्टानिष्टावधारणेन, अनु-शब्दादिस्वरूपावगमात् पश्चात् , आगताः-विज्ञाताः, भवन्ति-शब्दादिविषयाः परमार्थतः संसारकारणतयाऽऽत्मकल्याणाय न भवन्ति,
षड्जीवनिकायरूप इस लोकमें द्रव्य और भावरूप शस्त्रसे उपरत होता हुआ जीव जिस प्रकारसे मुनिपनेको पाता है उसीका प्रतिपादन करते हैं-'जस्सिमे' इत्यादि ।
जिस मुनिके लिये प्रत्यक्ष अनुभूत शब्द, रूप, रस, गन्ध और स्पर्श, ये पौगलिक गुण अनुकूल और प्रतिकूल होते हुए इष्ट और अनिष्टकी कल्पनाके कारण नहीं बनते हैं, अर्थात् वे शब्दादिक विषय पुद्गलके गुण हैं, इनसे मेरी आत्माका कोई भी उपकार या अपकार नहीं हो सकता है । इनमें इष्टानिष्टकी कल्पना करनेसे ये मेरे लिये संसारका कारण बनेंगे, क्यों कि ये स्वयं संसारके ही कारण हैं-मुक्तिके नहीं। मुक्तिके कारण वे ही होते हैं जिनसे इस आत्माका कल्याण होता है। इनसे तो मेरी आत्माका कुछ भी कल्याण नहीं हो सकता है, अतः इनमें इष्टानिष्टकी कल्पना कर मैं क्यों अपना बिगाड़ करूँ। इनके स्वरूपको जाननेके बाद इस प्रकारके दृढ़ अध्यवसायसे इन शब्दादिकों
ષડૂજીવનિકાયરૂપ આ લોકમાં દ્રવ્ય અને ભાવરૂપ શસથી ઉપરત બનીને જીવ २ रे भुनियाने प्राप्त थाय छेतेनु प्रतिपादन ४२ छ:-'जस्सिमे' त्याहि.
જે મુનિના માટે પ્રત્યક્ષ અનુભૂત–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પોદુગલિક ગુણ અનુકૂળ અને પ્રતિકૂળ હોવા છતાં ઈષ્ટ અને અનિષ્ટની કલ્પનાના કારણ બનતા નથી. અર્થાત્ તે શબ્દાદિક વિષય પુદ્ગલને ગુણ છે. તેનાથી મારા આત્માને કઈ પણ ઉપકાર ચા અપકાર બની શકતું નથી. તેમાં ઈષ્ટનિષ્ટની કલ્પના કરવાથી એ મારા માટે સંસારનું કારણ બનશે. કારણ કે એ સ્વયં જ સંસારનું જ કારણ છે, મુક્તિનું નહિ. મુક્તિનું કારણ તે બને છે જેનાથી આ આત્માનું કલ્યાણ થાય છે, આનાથી તે મારા આત્માનું કાંઈ પણ કલ્યાણ બની શકતું નથી. માટે તેમાં ઈચ્છાનિષ્ટની કલ્પના કરીને શા માટે પિતાને બગાડ કરું. તેના સ્વરૂપને જાણ્યા બાદ આ પ્રકારના દૃઢ અધ્યવસાયથી તે શબ્દાદિકોમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨