Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
शीतोष्णीय-अध्य० ३. उ. ३
४५७ आत्मा यस्य मित्रं स कथं ज्ञातव्यः ? इति शिष्यजिज्ञासायामाह-'जं जाणिज्जा' इत्यादि। सोचो कि इस यात्रामें मेरा सहायक मेरी आत्मा ही है, अन्य-आत्मबाह्य-कोई भी पदार्थ नहीं । जो इनकी सहायताकी अपेक्षावाले बनोगे तो अपनी आत्माको मोहरूपी समुद्र में डुबोनेवाले होओगे । इसलिये इनके मोहमें फंस कर आत्माको मोहरूपी समुद्रमें डालनेकी चेष्टा न करो
और परमार्थसे यह समझते हुए इस यात्रामें आगे बढ़ते रहो कि श्रुतचारित्ररूप धर्मके अनुष्ठानसे आत्माका सहायक आत्मा ही है और तद्धिरोधी सावधक्रियाओंके करनेसे आत्मा ही आत्माका शत्रु है। कहा भी है“अप्येकमरणं कुर्यात् , संक्रुद्धो बलवानरिः।
मरणानि त्वनन्तानि, जन्मानि च करोत्ययम् ॥ १॥" इति।। अर्थ-बलवान से बलवान भी शत्रु अगर क्रुद्ध हो कर मारे तो एक ही जन्ममें मारता है, परन्तु सावद्य क्रियामें प्रवृत्त आत्मा स्वयं शत्रु बन कर अनन्तवार अपने आपको मारता है और जन्म लेता है। अर्थात् आत्मा ही अपना शत्रु बन कर चतुर्गति संसारमें जन्म मरण करता रहता है, किन्तु कभी भी मोक्षको प्राप्त नहीं होता ॥ १॥ सू० १०॥ કરે, અને વિચારો કે–આ યાત્રામાં મારે સહાયક મારો આત્મા જ છે. બીજું બાહ્ય કઈ પણ પદાર્થ નહિ. જે તેની સહાયતાની અપેક્ષાવાળા બનશે તો પિતાના આત્માને મોહરૂપી સમુદ્રમાં બુડાવનાર બનશે, માટે તેના મોહમાં ફસીને આત્માને મોહરૂપી સમુદ્રમાં નાંખવાની ચેષ્ટા ન કરો, અને પરમાર્થથી એ સમજીને આ યાત્રામાં આગળ વધતા રહો. મૃતચારિત્રરૂપ ધર્મના અનુષ્ઠાનથી આત્માને સહાયક આત્મા જ છે, અને તેના વિરોધી સાવદ્ય ક્રિયાઓના કરવાથી આત્મા જ આત્માને શત્રુ છે. કહ્યું છે –
"अप्येकमरणं कुर्यात , संक्रुद्धो बलवानरिः ।
मरणानि त्वनन्तानि, जन्मानि च करोत्ययम् ” ॥ १ ॥ इति । અર્થ–બળવાનથી બળવાન પણ શત્રુ કોપી થઈને મારે તે એક જ જન્મમાં મારે છે, પરંતુ સાવદ્ય કિયામાં પ્રવૃત્ત આત્મા સ્વયં શત્રુ બનીને અનંત વાર પિતે પિતાને મારે છે, અને જન્મ લે છે. અર્થાત આત્મા જ પિતાને શત્રુ બનીને ચતુર્ગતિ સંસારમાં જન્મ મરણ કરતા રહે છે, કિન્તુ કદી પણ મોક્ષ પ્રાપ્ત કરતું નથી કે ૧ છે સૂટ ૧૦ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨