Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे __स्वात्मव्यतिरिक्तस्य संसारकार्ये साहाय्यकारिणः पुत्रकलत्रादेः संसारिणस्तथा हिरण्यसुवर्णाश्च जन्ममरणादिबहुविधानन्तव्यसनोपनिपातसंसारसागरान्तःपतनकारित्वादमित्रं मित्रं मन्यमानः किं मोहाणवे स्वात्मानं निपातयसि ?, परमार्थतः श्रुतचारित्रधर्मानुष्ठानात्स्वात्मैव मित्रं, तद्विरोधिसावधक्रियानुष्ठानादमित्रं च स्वात्मैवास्तीति भावः । उक्तञ्च
“अप्येकं मरणं कुर्यात् , संक्रुद्धो बलवानरिः।
मारणानि खनन्तानि, जन्मानि च करोत्ययम् ।।" इति ॥ सू० १०॥ तथा आत्यन्तिक परम सुखका जनक होनेसे उत्कृष्ट बन्धु है। इसलिये जब आत्माका आत्मासे अतिरिक्त इस अवस्थामें कोई वास्तविक दृष्टि से बन्धु-सहायक है ही नहीं; तो फिर हे आत्मन् ! अपने से सदा भिन्न रहे हुओंको तुम अपना सहायक मानने की चाहना क्यों करते हो ?।
तात्पर्य यह है कि-आत्मासे सदा भिन्न रहे हुए ये सांसारिक समस्त पदार्थ, वे चाहे स्त्री, पुत्र, मित्र आदि हों, चाहे हिरण्य, सुवर्ण आदि हों; तुझे सांसारिक कार्यों में ही सहायक होते हैं, पारमार्थिक कार्यों में नहीं। आत्माको इनके ममत्वसे निरन्तर ही जन्म जरा और मरणादिक अनेक प्रकारसे अनेक कष्टों का सामना करना पड़ता है। इन कष्टोंके स्थानभूत इस संसारसमुद्र में उसे बारंबार गोते खाने पड़ते हैं । इसलिये इन्हें अपना सहायक मानना शत्रुको सहायक मानने जैसा है। अतः हे शिष्य! यह निश्चय विश्वास रखकर अपनी संयमयात्रा का निर्वाह करो और બને છે. પ્રમાદથી રહિત આત્મા જ આત્માને એકાંતિક તથા આત્યન્તિક પરમ સુખને જનક હોવાથી ઉત્કૃષ્ટ બંધુ છે. માટે જ્યારે આત્માને આત્માથી અતિરિક્ત આ અવસ્થામાં કઈ વાસ્તવિક દૃષ્ટિથી બંધુ-સહાયક છે જ નહિ, તે પછી હે આત્મન ! પોતાનાથી સદા ભિન્ન રહેલાઓને તે પોતાના સહાયક માનવાની ચાહના શા માટે કરે છે?
ભાવાર્થ–આત્માથી સદા ભિન્ન રહેલા એ સાંસારિક સમસ્ત પદાર્થ—ભલે સ્ત્રી પુત્ર મિત્ર આદિ હોય, ચાહે હિરણ્ય સુવર્ણ આદિ હોય. તને સાંસારિક કાર્યોમાં જ સહાયક બને છે પરમાર્થિક કાર્યોમાં નહિ. આત્માને તેના મમત્વથી નિરંતર જ જન્મ, જરા અને મરણાદિક અનેક પ્રકારના અનંત કષ્ટોને સામને કરવું પડે છે. તે કષ્ટોના સ્થાનભૂત આ સંસાર સમુદ્રમાં તેને વારંવાર ગોથા ખાવા પડે છે માટે તેના પિતાના સહાયક માનવા તે શત્રુને સહાયક માનવા બરાબર છે. માટે હે શિષ્ય! એ નિશ્ચય વિશ્વાસ રાખીને પોતાની સંયમ યાત્રાને નિર્વાહ
શ્રી આચારાંગ સૂત્ર : ૨