Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. २
४०१ किञ्च-भूतैः उच्चारादिचतुर्दशसु जीवोत्पत्तिस्थानेषु जातैर्भूतग्रामैः सह स्वात्मनः सात-मुखं प्रतिलेख्य पर्यालोच्य जानीहि । यथा तव सुखं प्रियमस्ति, तथाऽन्येषामपीति, यथा च तव दुःखे द्वेषः तथाऽन्येषामपीति ज्ञात्वा कस्यापि जीवस्य दुःख नोत्पादनीयम् , एवं कृते दुःखं न प्राप्स्यसीति भावः । ___ तस्मात्-प्राणिनां सुखदुःखपर्यालोचनात् , अतिविद्यः अतीव विद्या यस्य सः अतिविद्यः-तत्त्वपरिच्छेतृविद्याविभूषितः, परमं परमश्रेयस्करं निर्वाणपदं तत्मापर्क सम्यग्दर्शनादिकं वाऽस्ति, इति ज्ञात्वा सम्यक्त्वदर्शी-परमार्थदर्शी सन् पापं न करोति, सावधक्रियां न समाचरतीत्यर्थः ॥ मू० १॥
तथा हे शिष्य ! जीवोंकी उत्पत्तिके जो उच्चार (विष्टा) प्रस्रवण (मूत्र) आदि चौदह स्थान हैं उनमें उत्पन्न हुए जीवोंके साथ अपने सुख की पोलोचना करो, अर्थात् इस बातका सदा विचार करो कि जिस प्रकार सुख हमें प्रिय है उसी प्रकार अन्य जीवोंको भी वह प्रिय है, दुःख जिस प्रकार हमें अप्रिय-अनिष्ट है उसी प्रकार वह अन्य जीवोंको भी अनिष्ट है । ऐसा विचार कर या जानकर किसी को भी दुःख नहीं देना चाहिये । इस प्रकारसे विचार करने पर तुम स्वयं दुःख न पाओगे।
इस प्रकार प्राणियों के सुख और दुःखकी पर्यालोचनासे वास्तविक तत्त्वका प्रकाशक ज्ञान जीवको प्राप्त होता है। उस ज्ञानसे युक्त वह मुक्तिपदको अथवा उसको प्राप्त करानेवाले सम्यग्दर्शनादिको परमपरमकल्याणकारी जानकर समदर्शी हो जाता है और सावद्य क्रियाओं को नहीं करता है । सू० १॥
तथा शिष्य! वानी उत्पत्तिन। २ उच्चार-विष्टा प्रस्रवण-भूत्र આદિ ચૌદ સ્થાન છે, તેમાં ઉત્પન્ન થયેલા જીવોની સાથે આપણા સુખની પર્યાલોચના કરે. અર્થાત્ એ વાતનો સદા વિચાર કરે કે જે પ્રકારે સુખ અમોને પ્રિય છે તે પ્રકારે અન્ય જીને પણ પ્રિય છે. દુઃખ જે પ્રકારે અમોને અપ્રિયઅનિષ્ટ છે તે પ્રકારે તે અન્ય જીને પણ અનિષ્ટ છે. એ વિચાર કરી અગર જાણીને કેઈને પણ દુઃખ ન આપવું જોઈએ. આ પ્રકારને વિચાર કરવાથી તમે स्वयं : पाम। नलि.
આ પ્રકારે પ્રાણીઓના સુખ અને દુઃખોની પર્યાલોચનાથી વાસ્તવિક તત્વનું પ્રકાશક જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનથી યુક્ત તે મુક્તિપદને અથવા તેને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શનાદિને પરમ–પરમકલ્યાણકારી જાણીને સમદશી થઈ જાય છે અને સાવદ્ય ક્રિયાઓ કરતા નથી સૂત્ર ૧ છે પર
શ્રી આચારાંગ સૂત્ર : ૨