Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
शीतोष्णीय-अध्य० ३. उ. २
यस्तु - आरम्भजीवी = आरम्भेण जीवितुं शीलमस्येति सः, आरम्भप्रकल्पितजीविकः, स उभयानुदर्शी - ऐहिकपारत्रिकदुःखभोगी भवतीत्यर्थः ।
कामेषु = विषयोपभोगेषु, गृद्धाः = लोलुपाः, निचयम् = अष्टविधकर्मसंचयं कुर्वन्ति । संसिच्यमानाः=कामभोगादिजन्यकर्मरजसा श्लिष्यमाणाः पुनः = वारं वारं गर्भं यन्ति = उपयान्ति, संसारचक्रे घटीयन्त्रवद् भ्राम्यन्तीति भावः ॥ ०२ ॥ मूलम् - अवि से हासमासज्ज, हंता नंदीति मन्नइ ।
४११
अलं बालस्स संगेण, वेरं वड्ढइ अप्पणो ॥ सू० ३ ॥ छाया -- अपि स हासमासाद्य, हत्वा नन्दीति मन्यते ।
अलं बालस्य सङ्गेन, वैरं वर्धयति आत्मनः ॥ सू० ३॥ टीका--' अवि से ' इत्यादि । सः = अज्ञः - विषयलोलुपो हासम् = मनोविनोदम् आसाद्य स्वीकृत्य, हत्वाऽपि - प्राणिनो निहत्याऽपि नन्दी = ' क्रीडा ' इति मन्यते ।
आरंभसे जीनेका जिसका स्वभाव है वह आरंभजीवी है । महान् आरंभों द्वारा जो अपनी आजीविका करते हैं वे इस लोक और परलोकदोनों के दुःखोंको भोगते हैं । कारण कि विषयभोगों में गृद्ध-लोलुपी प्राणी अष्टविधकर्मोका संचय करते हैं और इन कामभोगोंसे उपार्जित कर्मरूपी धूलिसे लिप्त होकर वे बारंबार अरहटके घटमालकी तरह इस संसाररूपी चक्र में घूमते रहते हैं । सू० २ ॥
'अवि से ' इत्यादि ।
वह विषयी प्राणी मनोविनोदको पाकर, अर्थात् मनोविनोद करने के अभिप्राय से प्रेरित होकर प्राणियोंकी हिंसा करके भी आनन्दित होता है । उस हिंसाको यह अपने मनोविनोदका साधन मान क्रीडा समझता है
આર્ભથી જીવવાને જેના સ્વભાવ છે તે આર ભજીવી છે. મહાન આર ભાદ્વારા જે પેાતાની આજીવિકા કરે છે તે આ લોક અને પરલોક મન્નેના દુઃખો ભોગવે છે, કારણ કે વિષયભોગામાં ગૃદ્ધ-લાલુપી પ્રાણી અવિધ કર્મોના સંચય કરે છે, અને આ કામભાગથી ઉપાર્જીત કર્મરૂપી ધૂળથી લિપ્ત બનીને તે વારંવાર રૅટના ઘટમાલની માફ્ક આ સ ંસારરૂપી ચક્રમાં ઘૂમતા રહે છે ! સૂ૦ ર્ ॥ 'erfa a' Seule.
તે વિષયી પ્રાણી મનેાવિનાદ માટે અર્થાત્ મનૅવિનાદ કરવાના અભિપ્રાયથી પ્રેરિત બનીને પ્રાણીઓની હિંસા કરીને પણ આનંદિત થાય છે. તેવી હિંસાને તે પાતાના મનાવિનાદનું સાધન માની ક્રીડા સમજે છે. જુહુ ખેલે છે, કહે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨