Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे __टीका--रूपेषु-चक्षुर्विषयीभूतेषु मनोज्ञेषु रूपेषु विरागं गच्छेत् , रूपं हि शब्दायपेक्षयाऽतीवाक्षिपति चित्तं, तस्मादिह रूपग्रहणम् । रूपेषु वैराग्यसद्भावे सति शेषविषयेष्वपि तस्य सुतरां संभवादिति भावः । महत्सु-दिव्यभावेन यान्यवस्थितानि रूपाणि तेषु, सूत्रे आर्षवादेकवचनम् , क्षुल्लकेषु-क्षुद्रेषु रूपेषु यथा तिरश्चां, मनुष्याणां तु मध्यमानि रूपाणि, तेष्वपि विरागं गच्छेदिति सम्बन्धः। आद्यन्तरूपग्रहणेन मध्यमानामपि ग्रहणम् । अत्र सप्तम्यर्थे तृतीया प्राकृतत्वात् । यद्वा-एकैकं रूपं त्रिविधं-दिव्यमध्यमक्षुद्रभेदात् । कुब्जादीनां क्षुद्राणि, अन्येषां मध्यमानि, केषांचित् पूर्वभवसुकृतिनां दिव्यानि रूपाणि भवन्ति ॥ मू० ५॥
साधुका कर्त्तव्य है कि वह चक्षुरिन्द्रियके विषयभूत जब जब सुंदर रूप हों तब-तब उनमें असारता की भावना भा कर उन से विरक्त होवे। सूत्र में 'स्वेसु-रूपेषु' जो यह पद दिया है उससे सूत्रकार इस बातको बतलाते हैं कि रूप ही शब्दादिक विषयोंकी अपेक्षा चित्तको अपनी ओर अधिक आकृष्ट किया करते हैं। मुनिको जब रूपमें वैराग्यकी जागृति हो जावेगी तब अन्य रसादिक विषयों में तो स्वतः ही उसके चित्तमें वैराग्य जाग्रत हो जावेगा । इस लिये सूत्रकार कहते हैं कि जो बहुत ही ज्यादा सुन्दर स्वरूपवान्-दिव्य रूपवाला है, जैसे विशिष्ट रूप देवताओंमें मध्यम रूप मनुष्यों में और सामान्य रूप तिर्यञ्चों में होते हैं-उनमें कभी भी इष्ट-अनिष्टकी कल्पना से अपने चित्तको वासित न करे, सदा उनमें विरक्त बुद्धि ही रखे । दिव्य, मध्यम और क्षुद्रके भेदसे रूप तीन प्रकार के हैं। कुब्ज आदिमें क्षुद्ररूप, इनसे अन्यमें मध्यम रूप और किन्हीं पुण्यात्माओंमें दिव्यरूप होते हैं । सू० ५॥
સાધુનું કર્તવ્ય છે કે તે ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત જ્યાં જ્યાં સુંદર રૂપ હોય ત્યાં ત્યાં તેમાં અસારતાની ભાવના ભાવીને તેનાથી વિરક્ત બને. સૂત્રમાં 'रूवेसु-रूपेषु' २ मा ५४ सापेस छे तेनाथी सूत्रा२ २ पातने समय छ કે રૂપજ શબ્દાદિક વિષયેની અપેક્ષા ચિત્તને પિતાની તરફ અધિક આકષ્ટ કર્યા કરે છે, મુનિને જ્યારે રૂપમાં વૈરાગ્યની જાગૃતિ થઈ જશે ત્યારે અન્ય રસાદિક વિષયમાં તે સ્વતઃ જ તેના ચિત્તમાં વૈરાગ્ય જાગૃત થઈ જશે. માટે સૂત્રકાર કહે છે કે જે ઘણું જ સુંદર સ્વરૂપવાન દિવ્ય સ્વરૂપવાળા છે–જેવી રીતે વિશિષ્ટ રૂપ દેવતાઓમાં, મધ્યમરૂપ મનુષ્યમાં, અને સામાન્ય રૂપ તિર્યામાં હોય છે તેમાં કઈ વખત પણ ઈષ્ટ–અનિષ્ટની કલ્પનાથી પોતાના ચિત્તને વાસિત ન કરે, સદા તેમાં વિરકત બુદ્ધિ જ રાખે. દિવ્ય મધ્યમ અને શુદ્રના ભેદથી રૂ૫ ત્રણ પ્રકારના છે. કુ આદિમાં ક્ષુદ્રરૂપ, તેનાથી અન્ય મધ્યમ રૂપ અને કઈ પુણ્યાભાઓમાં દિવ્ય રૂપ હોય છે કે સૂ૦ ૫ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨