Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
छाया -- नातीतमर्थं न च आगमिष्यन्तम् अर्थ नियच्छन्ति तथागतास्तु | विधूतकल्प एतदनुदर्शी निर्जुष्य क्षपयेत् महर्षिः ॥ सू० ८ ॥
टीका - तथागताः = यथा तीर्थङ्करेण भाषितं तथैव गतं ज्ञानं येषां ते तथागतास्तत्त्वज्ञानिनस्तु - अतीतमर्थं न नियच्छन्ति = चेतसि नानयन्ति, आगमिष्यन्तमर्थ - मपि न नियच्छन्ति । किं तु कर्मपरिणामवैचित्र्यात् कर्मानुसारि सुखं दुःखं वा प्राणिनां भवतीत्येवं निर्णयन्ति । तस्मात् एतदनुदर्शी - वर्तमानार्थानुदर्शी वर्तमानभवसंप्राप्तश्रुतचारित्रधर्माराधनपर इत्यर्थः, अतीतानागतस्वर्गादिसुखानभिचिन्तक इति यावत् तथाचोक्तम्
४५०
जो संसारसागर से पार हो चुके हैं वे जीवोंकी पूर्वापर-गतिके ज्ञाता सर्वज्ञ भगवान् ऐसा नहीं कहते हैं, इसलिये कर्मोंको नाश करने के लिये संयमकी आराधना करनी चाहिये, इस बातको कहते हैं'नाईयमहं ' इत्यादि ।
जैसा तीर्थङ्कर प्रभुने कहा है उसीके अनुसार जिनका ज्ञान है वे तथागत तवज्ञानी अतीत अर्थ अवस्थाको चित्तमें नहीं लाते हैं और न आगामी अर्थ को ही चित्तमें लाते हैं, किंतु 'प्राणियोंके सुख अथवा दुःख कर्मोंके अनुसार होते हैं' ऐसा ही वे निर्णय करते हैं । इसलिये वर्त्तमान भवमें प्राप्त श्रुतचारित्ररूप धर्मकी आराधना में तत्पर - अर्थात् अतीत और अनागत काल सम्बन्धी स्वर्ग आदि के सुखों का चितवन नहीं करनेवाला तथा विशुद्ध आचारवाला, अथवा अतीत एवं अनागतके संकल्पको दूर करनेवाला महामुनि निरतिचार संयमका आराधना करके पूर्वोपार्जित कर्मों का नाश करे । ज्ञानी का स्वरूप इस प्रकार कहा है
જે સંસારસાગરથી પાર થઇ ચુકેલ છે તે જીવાની પૂર્વાપર ગતિના જ્ઞાતા સત્ત ભગવાન એવું કહેતા નથી. માટે કર્મોના નાશ કરવા માટે સંયમની आराधना १२वी लेई मे. मे वातने हे छे- 'नाईयमटुं ' त्याहि.
જેવું તીર્થંકર પ્રભુએ કહ્યુ છે તેના અનુસાર જેનું જ્ઞાન છે તે તથાગત તત્ત્વજ્ઞાની અતીત અર્થ-અવસ્થા-ને ચિત્તમાં લાવતા નથી. ન આગામી અને ચિત્તમાં લાવે છે. પણ ‘પ્રાણિયાના સુખ અથવા દુઃખ કર્મોના અનુસાર અને છે’ એવા જ તે નિર્ણય કરે છે. માટે વમાન ભવમાં પ્રાપ્ત જે શ્રુત ચારિ ત્રરૂપ ધર્મની આરાધનામાં તત્પર અર્થાત્ અતીત અને અનાગત કાળ સંબંધી સ્વર્ગ આદિના સુખાનું ચિંતવન નહિ કરવાવાળા, તથા વિશુદ્ધ આચારવાળા, અથવા અતીત અને અનાગતના સંકલ્પને દૂર કરવાવાળા મહામુનિ નિરતિચાર સયમની આરાધના કરીને પૂર્વોપાર્જીત કર્મોના નાશ કરે. જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૨