Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे मूलम्-का अरई ? के आणंदे?, इत्थं पि अग्गहे चरे ।
सव्वंहासं परिच्चज, आलीणगुत्तो परिव्वए ॥सू०९॥ छाया-का अरतिः ? क आनन्दः ? अत्रापि अग्रहश्चरेत् ।
सर्व हास्यं परित्यज्य आलीनगुप्तः परिव्रजेत् ॥ सू० ९॥ टीका-ईप्सितस्याप्राप्त्या विनाशेन वा, तथा अनिष्टमाप्त्या वा यन्मनोदुःखं सा अरतिः, अभिलषितार्थस्य प्राप्तौ सत्यां यो हर्षः सुखं वा स आनन्दः, एतद्द्वयं धर्मशुक्लध्यानलग्नचित्तस्य महर्षेनं भवति, तत्कारणाभावात् । इममेवाथै कथयतिका अरतिः क आनन्द इति । महर्षेः का अरतिः? क आनन्दः? मिथ्यादृष्टेरिवारतिरानन्दश्च महधर्मशुक्लध्यानावेशान्न समुद्भवत इति भावः । अत्रापि अरतावानन्दे च, अग्रहः अविचलितः सन् चरेत् ध्यानमार्गे विहरेत् ।।
इच्छित पदार्थकी अप्राप्ति से, अथवा उसके विनाशसे या अनिष्ट पदार्थके समागमसे जो मानसिक दुःख होता है उसका नाम अरति है। इष्ट पदार्थकी प्राप्ति होने पर जो हर्ष या सुख होता है उसका नाम आनन्द है । ये दोनों धर्मध्यान या शुक्लध्यानमें लवलीन चित्तवाले महर्षिके नहीं होते हैं, क्यों कि अरति और आनन्दके कारणोंका वहां अभाव हो चुका है। महर्षिके लिये, क्या अरति ? क्या आनन्द ?, दोनों सम हैं । मिथ्यादृष्टिको जिस प्रकार अरति और आनन्द होते हैं उस प्रकार महर्षिके वे दोनों धर्मध्यान और शुक्लध्यानके प्रभावसे नहीं होते हैं। इसलिये अरति और आनन्दमें चञ्चलचित्त न बन कर महर्षिको अपने ध्यानके मार्गमें लवलीन रहना चाहिये।
ઈચ્છિત પદાર્થની અપ્રાપ્તિથી અથવા તેના વિનાશથી અગર અનિષ્ટ પદાથના સમાગમથી જે માનસિક દુઃખ થાય છે તેનું નામ અરતિ છે. ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ થવાથી જે હર્ષ અથવા સુખ થાય છે તેનું નામ આનંદ છે. એ બને ધર્મધ્યાન અગર શુકલ ધ્યાનના લવલીન ચિત્તવાળા મહર્ષિને થતાં નથી. કારણ કે અરતિ અને આનંદના કારણોનો ત્યાં અભાવ થઈ ચુકેલ છે. મહર્ષિ માટે શું અરતિ કે શું આનંદ? બન્ને સરખાં છે. મિથ્યાદષ્ટિને જેવી રીતે અરતિ અને આનંદ થાય છે, તે પ્રકારે મહર્ષિને તે બને ધર્મધ્યાન અને શકલધ્યાનના પ્રભાવથી થતા નથી. માટે અરતિ અને આનંદમાં ચંચળચિત્ત ન બનીને મહર્ષિએ પોતાના ધ્યાનના માર્ગમાં લવલીન રહેવું જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨