Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
ફ્
देवानां नारकिणां चागतिद्विविधैव तेषां तिर्यग्मनुष्यगतिभ्यामेवाऽगमनात् । गतिरप्येवं भवति, केवलं मनुष्याणां गतिः पञ्चविधा प्रोक्ता, तेषां मोक्षगतिसंभवात् । तामागतिं गतिं च, परिज्ञाय = संसारचक्रे घटीयन्त्रवत् परिभ्रमणरूपामागतिं गतिं च बुद्ध्वा मनुष्याणां मोक्षगतिसंभवं चावगत्य स आगतिगतिस्वरूपाभिज्ञः, यद्वा-संसारदुःख भीतो मोक्षगतिसुखगवेषी, रूपादिषु विषयेषु अन्ताभ्याम् = स्वसत्तायां मुक्तेरन्तकारित्वादन्तौ = रागद्वेषौ ताभ्याम् द्वाभ्यामपि = रागद्वेषाभ्याम् अदृश्यमानः= अवर्तमानः, रागद्वेषरहित इत्यर्थः सर्वलोके = समस्तजीवलोके न छिद्यते केनचित् = खड्गादिना न भिद्यते कण्टकसुचीलादिना न दह्यते दहनादिना, न हन्यते कशादिना नरकगत्यानुपूनरकगतिमें उत्पन्न नहीं होता। इसी प्रकार नारकी जीव भी नरकसे निकल कर दूसरे भवमें देवगति या नरकगतिमें उत्पन्न नहीं होता । मनुष्य एवं तिर्यञ्च तो मर कर दूसरे भवमें मनुष्य, तिर्यञ्च, देव और नरकगति में जन्म ले सकता है। मनुष्योंकी गति मुक्तिप्राप्तिकी अपेक्षासे पांच प्रकारकी भी कही गई है । इस प्रकार संसारचक्र में घटी यन्त्रके समान परिभ्रमणरूप आगति और गति, एवं मनुष्यों में मोक्षगतिक संभवताको जानकर उनके स्वरूपका ज्ञाता, अथवा संसारके दुःखों से भयभीत हो कर मोक्षगतिके सुखका गवेषी वह साधु रूपादि विषयो में राग और द्वेषसे रहित हो कर सर्वलोक में न किसीके द्वारा तलवार आदिसे हाथ पैर आदि में कभी छेदा जाता है, न कण्टकसूची शूलादिसे भेदा जाता है, न अग्नि आदि से जलाया जाता है और न कोडे आदिसे मारा जाता है और न उसके नरकगल्यानुपूर्वी आदिका उदय
દેવગતિમાં અને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. તે પ્રકારે નારકી જીવ પણ નર-કથી નીકળી ખીજા ભવમાં દેવ ગતિ અગર નરક ગતિમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય અને તિર્યંચ તે। મરીને ખીજા ભવમાં મનુષ્ય તિર્યંચ દેવ અને નરકગતિમાં જન્મ લઇ શકે છે. મનુષ્યાની ગતિ મુક્તિપ્રાપ્તિની અપેક્ષાથી પાંચ પ્રકારની પણ કહેવામાં આવેલ છે. આ પ્રકારે સંસારચક્રમાં ઘટીયંત્રની સમાન પરિભ્રમણુરૂપ આગતિ અને ગતિ તેમજ મનુષ્યામાં મોક્ષગતિની સંભવતાને જાણીને તેના સ્વરૂપના જ્ઞાતા અને સંસારના દુઃખોથી ભયભીત બનીને મેાક્ષગતિના સુખના ગવેષી તે સાધુ, રૂપાદિ વિષયામાં રાગ અને દ્વેષથી રહિત બનીને સર્વલેાકમાં કેાઈનાથી પણ તલવાર આદિથી હાથ પગ આદિમાં કદ્વેિષણ છેઢવામાં આવતા નથી. તેમજ કષ્ટક સૂચી શૂલાત્તુિથી ભેદવામાં આવતા નથી. તેમજ નથી અગ્નિથી ખળવામાં આવતાં, તેમજ નથી કારડા આદિથી મારવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨